________________
૧૬
શ્રીપલવીયા પાર્શ્વનાથજી
ત્રીઓએ (ભાયાતેએ) તેની પાસેથી રાજ્ય પડાવી લીધું, રાજા મેતના ડરથી નાસતો પરદેશમાં ભટકવા લાગ્યું. ભમતાં ભમતાં તેને એક દિવસ શીલધવલ આચાર્યને મેલાપ થયે. તેમની પાસે તેણે પોતાનું પાપ કહી બતાવ્યું. પછી ગુરૂએ તેને પ્રતિબંધ આપે. તે વારે પશ્ચાત્તાપ કરતાં થએલા અપરાધનું ગુરૂ પાસે પ્રાયશ્ચિત માગ્યું. ત્યારે ગુરૂએ કહ્યું કે “રાજન ! તમે જિનમંદીર તથા જિનપ્રતિમા કરાવજે ને અહર્નિશ તેમની સેવા ભક્તિ આદિ પુણ્યનાં કામ કરો.”
' અનુક્રમે તેણે પોતાના નામે પ્રહલાદનપુર નગર (હાલનું પાલણપુર) વસાવ્યું, પછી તેણે સુવર્ણના સળ કાંગરાવાળું પાલ્પણ વિહાર નામનું જિનમંદીર બંધાવ્યું. તેમાં પાન નાથની પ્રતિમા સ્થાપન કરી, તેના પુણ્યના પસાયથી તેને કેઢ રેગ પણ નાશ પામ્યા. જીવીત પર્યત જિનભક્તિ કરી પોતે દેવલોક ગ.
પાલનપુરમાં ચોરાસી શેઠીયાઓ રેજ દર્શન કરવા આવતા. તેમજ ત્યાં એક મુંડા પ્રમાણુ રોજના ચેખા આવતા, પરમ પવિત્ર શ્રીમદ્ હીરવિજયસૂરિ તથા સેમસુંદરસૂરિ પણ અહીંયાં જ ઉત્પન્ન થયા છે. હીરવિજયસૂરિના વ્યાખ્યાનમાં ચોરાસી શેઠીયાઓ પાલખીમાં બેસીને આવતા તે બધા ઈક્ય એટલે અતિ ધનાઢય ઋદ્ધિવંત હતા. ઈભ્ય એટલે જેની લક્ષ્મીનો ઢગલો કરે ને તેમાં અંબાડી સહીત હાથી ટાઈ જાય ત્યારે તે ઈભ્ય શેઠ કહેવાય; એવા અદ્ધિવંa શ્રીમંતો તે જમાનામાં પાલનપુરમાં વસતા હતા. હાલમાં એક હજાર ઘર વિશા ઓશવાલનાં છે. આગળ તે શહેર બાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org