________________
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથ પ્રતિમા પધરાવી, વિધિ સહિત ઓરછવ મહત્સવ પૂર્વક સ્થાપના કરી. તેમનું નાગફણા પાર્શ્વનાથ નામ સ્થાપ્યું, આજે પણ તેમને ઘણો પ્રભાવ છે.
પાલન સંઘ ત્યાં ગયો હતો તે વારે એક અડચણવાળી બાઈ ત્યાં ભગવાનના મંદીરમાં ગઈ, આશાતના થવાથી દેરામાંથી ભમરા છુટયા. આવા ઘણું ચમત્કારે ત્યાં બને છે. ત્યાં કઈ રાત રહી શકતું નથી. તે પ્રતિમાની નીચેથી પાણે વહે છે, તેને કુંડ ભરાય છે. જે સંઘ ગુજરાતથી ઈડરના રસ્તે કેસરીયાજી જાય છે તે અવશ્ય અહીંયાં જાત્રા કરવા આવે છે. જ્યારે વધારે જાત્રાળુ હોય તો વધારે પાણી નીકળે છે. આ તીર્થ ઈડરથી જતાં જંગલમાં બે ડુંગરની તલાટીમાં છે, ગાયના મુખમાંથી પાણી નીકલી કુંડ ભરાય છે.
કેસરીયાજી પાસે સમીના ગામમાં નાગફણા પાર્વનાથનું દેરાસર હતું પણ હાલ જણાતું નથી. શ્રી પલ્લવીયા પાર્શ્વનાથજી.
(૩૯) , પાલનપુર જેનું અસલ નામ પ્રહલાદનપુર છે. તે નગર પૂર્વે પ્રહલાદે (પાલ્ડણે) વસાવેલ છે; પામ્હણ આબુ દેશને રાજા હતા. તે પરમાર વંશમાં ઉત્પન્ન થયે હતે, એક દિવસ રાજાએ પલવીયા પાર્શ્વનાથની મૂર્તિ સોનાની હતી તે ધર્મવી બની ગળાવી તેના પલંગના પાયા કરાવ્યા, જેના પાપથી કુષ્ટીનો રેગ રાજાને થયે-(કયાંય પીતલની પ્રતિમા રાજાએ ગળાવી નાંખ્યાનું પણ લખ્યું છે.)ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org