________________
શ્રીનાગફણા પાર્શ્વનાથજી
૫૩
સ્ટેશનથી ત્રણ કાશ દૂર પગરસ્તે આવેલું છે. સંવત ૧૯૪૬ થી પાષ દશમના મેટેડ મેળા ભરાય છે.
શ્રીનાગફણા પાર્શ્વનાથજી. ( ૩૮ ) ચિત્તોડ—મેવાડનું રાજ્ય પ્રતાપ પાસેથી અકબર બાદશાહે જ્યારે જીતી લીધું. ત્યારે પ્રતાપને નાશી છુટવું પડ્યું ને જંગલમાં ગુપ્ત પ્રવાસ કરવા પડતા એક વખત તેમને જૈન સાધુ મહારાજના સમાગમ થયા. તેમને રાજાએ પૂછ્યું કે “આપ મને મારૂ રાજ્ય પાછું મળે તેવા કાઈ ઉપાય બતાવેા.”
:
આચાર્ય મહારાજે કહ્યું કે “ ધરણેન્દ્ર પદ્માવતી સહિત શ્રીપાનાથજીની પ્રતિમાનું આરાધન કરવાથી તમારા મનારથ સાલ થશે.”
પછી તેમણેટી ટાઇથી ખારગાઉ ક્રૂર ગરાસીયાઓનુ ગામ છે, ત્યાં ડુંગર પાસે વીમ્બુવાડાથી ત્રણ ગાઉ ધમાસાની નેળમાં થઈ ને જવાય છે, ત્યાં પદ્માવતીને માથે પાશ્ર્વ નાથની મૂર્તિ છે. ત્યાં જઈને આચાર્યના કહેવા પ્રમાણે રાણાએ આરાધન કર્યું. જેથી તેમને પેાતાનું રાજ્ય થાડા કાલમાં પાછું મળ્યું.
નાગક્ક્ષા પાર્શ્વનાથનું આરાધન કર્યા પછી ભામાશાહની મદદથો પેતે સજ્જ થઇ લડાઇ કરી અને પેાતાના આવન કિલ્લાએ જીતી લીધા, તે પછી પેાતાની રાજધાનીમાં મેટું દેરાસર કરાવી ધરણે પદ્માવતી સહિત પાર્શ્વનાથની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org