________________
૧૫૮
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી નરેડા સ્ટેશનની પાસે શેઠ જમનાભાઈ ભગુભાઈના સ્મરણાર્થે રૂ. પિણ લાખના ખર્ચે એક સેનેટોરીયમ બાંધવામાં આવ્યું છે.
શ્રીનાકોડા પાર્શ્વનાથજી.
(૩૭) પૂર્વે અહી વીરમપુર નામે મેટું નગર હતું. સંવત ૧૫૦૦ માં અહીયાં ૧૫૦૦ શ્રાવકનાં ઘર હતાં, હાલ ૧૫૦ ઘરની વસ્તી છે. આ નગરની ચારે બાજુએ કોટ હતો. તેમજ એક મોટું તળાવ પણ છે તે હાલ તૂટી ગયું છે અહીંયાં ત્રણ મંદીર છે. પાર્શ્વનાથની પ્રતિમા વિરમપુરથી દશકોશ દૂરના નાકેડા ગામના એક શ્રાવકને પત્થર નીચે દટાએલી હતી તે ખેદતાં સવાહાથ ઉંચી શ્યામ પ્રતિમા નીકલી. કઈ કહે છે કે નાકડા પાસે નદી પાસેના મકાનમાંથી એ પ્રતિમા પ્રગટ થઈ. ત્યાંથી વિરમપુર લઈ જઈ ત્રણ શિખરવાળું દેરાસર કરાવી સંવત ૧પ૦૦ ની આસપાસમાં પધરાવી. આ પ્રતિમા તથા તેની બાજુની બે પ્રતિમા પ્રાચીન છે. દરવાજે સં. ૧૯૨૧ માં કરાવ્યું તેવો તે ઉપર લેખ છે. આ મંદિરની બાજુમાં બે ભેંયરાં છે. કાઉસગીયા ઉપર સં. ૧૨૦૩ નો લેખ છે. આ તીર્થના મહીમાને એક છંદ સમયસુંદરસૂરીએ બનાવ્યું છે, તે નાકોડા તીર્થ વર્ણનની ચેપડીમાં છપાઈ ગયો છે.
આ તીર્થ સાળમાં સૈકામાં બહુ પ્રખ્યાત હતું. આ તીર્થ મારવાડમાં લુણથી કરાંચી જતાં રસ્તામાં આવતા બોલેતરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org