________________
શ્રીનવપલ્લવીયા પાર્શ્વનાથ
૧પ૭ શ્રીનવપલ્લવીઆ પાર્શ્વનાથજી.
(૩૪) કાઠીઆવાડમાં માંગરોળ બંદર છે. તેને શાસ્ત્રમાં મંગલપુર કહે છે, ત્યાં નવપલ્લવ પાથર્વનાથ છે. પ્રતિમાજી પ્રાચીન સમયનાં સફેદ ને ચમત્કારીક છે. પાંચ વર્ષ ઉપરનાં છે. પ્રતિમાજી ગળાના ભાગે ખંડીત થએલા હોવાથી
ત્યાં સેનાને લેપ કરે છે. કુમારપાળના વખતમાં દેરાસરની સ્થાપના થએલી લગભગ સંભળાય છે. પ્રતિમાજી સંપ્રતિ રાજાના વખતની છે. બાદશાહી વખતમાં પ્રતિમાજી ખંડીત થએલા હોય તેમ લાગે છે. પ્રસંગે ચમત્કાર દેખાય છે સેમસુંદરકાવ્યમાં તે સંબંધી વિશેષ હકીકત છે.
ખંભાતમાં સાબલી પિળમાં નવપલ્લવ પાર્શ્વનાથનું દેરાસર છે. સુરતમાં પણ નવપલ્લવ પાથર્વનાથ છે.
શ્રીનરોડા પાર્શ્વનાથજી.
. (૩૬) - નરેડામાં પાર્વનાથજીનું દેરાસર તથા પદ્માવતીનું સ્થાનક છે ત્યાં પ્રાય: વર્ષમાં બે વાર અમદાવાદથી જેને સંઘ લઈને જાય છે. દેરાસરની નજીક શેઠ હઠીભાઈની ધર્મશાળા છે, બીજી પણ ધર્મશાળાઓ શૈઠ હીમાભાઈની તેમજ શેઠ મગનભાઈ કર્મચંદની છે. અમદાવાદના ઘણું જેને દરેક મહિનાની પૂર્ણિમાએ નરેડા જાય છે.
અમદાવાદથી લગભગ ત્રણ ગાઉ દૂર અને અમદાવાદથી પ્રાંતીજ જતાં રેલવેનું બીજુ સ્ટેશન છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org