________________
પ૬
પુરિસાદાણું ટીપાર્શ્વનાથ (કોઈ લાબસોમાં કહે છે) તેને છ માસ પછી કાઢજે એટલે સાંધા મલી જઈ પ્રતિમાજી અખંડીત થશે.” જેથી શ્રાવકેએ તે પ્રમાણે કર્યું. પણ તેમને અધિરાઈ આવી કે સાંધા મલશે કે નહીં, જેથી છ માસ અગાઉ તે મૂર્તિને જોઈ જેથી તેના સાંધા આજ પણ હજી જુદી જણાય છે તે ઉપરથી નવખંડા નામ પડ્યું છે.
વિક્રમ સંવત ૧૧૬૮ માં મહેંદ્રસૂરીના ઉપદેશથી ઘોઘા બંદરે શ્રીમાલી ન્યાતી નાણાવટીએ નવખંડા પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું છે.
આ ખંભાત શહેરમાં માણેકચોક પાસે અતિ પૂરાણું અદભૂત પ્રતિમા છે તેનાં પણ સાંધા જુદા જુદા દેખાય છે. તે નવખંડા પાર્શ્વનાથજી કહેવાય છે.
શ્રીનવલખા પાર્શ્વનાથજી.
(૩૪) પાલી (મારવાડ)ના મોટા દેરાસરજીમાં મેટી પાર્વનાથની મૂર્તિ છે. આ મૂર્તિને નવ અંગના તિલકની જગ્યાએ નવ યંત્ર બેદી તેમાં અક્ષરો લખ્યા છે તે મંત્રાક્ષ છે. તે સિવાય તેની આસપાસ ઘણું યંત્ર મંત્ર ખોદેલા છે. ભમતીવાળું દેરાસર છે તે નવલખા પાનાથનું દેરાસર છે. બાવન જિનાલય છે. દીવમાં પણ નવલખા પાર્શ્વનાથનું દેરાસર છે. મારવાડ જંકશનથી જોધપુર જતાં પાલી રેલ્વે ટેશન છે. પાલીના જેન દેરાસરોમાં ધાતુ પ્રતિમાઓ પ્રાચીન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org