________________
૧૫૫ .
શ્રી તીવરી પાર્શ્વનાથજી
શ્રીદેલતી પાકનાથજી.
( ૩૧ ) પાટણમાં દોલતી પાનાથજીનું દેરાસર છે. શ્રી તીવરા પાર્શ્વનાથજી.
(૩૨) જોધપુરથી એસિયાના રસ્તામાં તીવરી ગામમાં પાર્વનાથનું દેરાસર ઘણું જ જુનું છે. પૂર્વે તે એસિયા નગરીની અંદર હતું. ત્યાં આગળ ઘાંચી ઘાણી પીલતા હતા દેરાસર ભયમાં દટાઈ ગયું છે અને પગથીયાં ધૂલથી ઢંકાઈ ગયાં છે. દેરાસરમાં કાઉસગીયા જમીનમાંથી નીકળેલા છે. દેરાસરના ઘુમટે જીર્ણ થઈ ગયા છે. આ દ્વારની જરૂર છે. સંવત ૧૬૨૭ માં વિજયસેનસૂરિના શિષ્ય વિનયકુશલના સ્તવનમાં હકીક્ત જણાવી છે.
એક દેરાસરનાં દશથી પંદર પગથીયાં જમીનમાં દટાઈ ગયાં છે, તો તેનાં બિંબ જમીનમાં હોવાં જોઈએ. આ દેરાસરનું સ્થાપત્ય જોવા લાયક છે.
શ્રીનવખંડા પાર્શ્વનાથજી.
(૩૩) ઘોઘા શહેરમાં નવખંડા પાર્શ્વનાથ છે, જેને જુદા જુદા નવ સાંધા જણાય છે. એ મૂત્તિ કેઈ તેઓએ ખંડીત કરી હતી, પણ પછી તેના અધિષ્ઠાયકે સ્વન આપ્યું કે “તેના નવખંડ એકઠા કરી રૂ ના પિલમાં ભારી રાખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org