________________
૧૫ર
પુસિાદાણી શ્રી પાર્શ્વનાથજી શ્રીજોધરા પાર્શ્વનાથજી.
(૨૫) ભરૂચમાં જશે ધરા પાનાથનું ભવ્ય દેરાસર છે તે તીર્થસ્થળ ગણાય છે. સિંહલદ્વીપના રાજાની કુંવરીએ સમળી વિહાર નામનું દેરાસર પૂર્વે ભરૂચમાં બંધાવેલું હતું. જેમાં મુનિસુવ્રતસ્વામી બિરાજમાન હતા. કુમારપાલના વખતમાં ઉદયન મંત્રીના પુત્ર આદ્મભટે તેનો ઉદ્ધાર કરાવેલ હતો, જેને શકુનીવિહાર પણ કહે છે પણ બાદશાહના વખતમાં તે જગ્યાએ મજીદ બંધાણી છે.
સુદર્શનાએ રામળી વિહાર બંધાવ્યો તેને પણ આજે મુનિસુવ્રતસ્વામી જેટલો જ લગભગ કાળ થયા છે. એટલે આજે તેને અગિયાર લાખ અને સાઢીયાસી હજાર વર્ષ જેટલો કાલ થયે હશે. આઝભટે તેને ઉદ્ધાર કરાવ્યું તે વખતે હેમચંદ્રાચાર્ય અને કુમારપાલ પણ ભરૂચમાં આવ્યા હતા. આમ્રભટને વ્યંતર દેવીએ ઉપસર્ગ કર્યો પણ આચાર્ય મહારાજે મંત્રના બળે કરીને દેવીને વશ કરી આમ્રટને દેવીના ઉપસર્ગથી રહીત કર્યા હતા.
શ્રીજગીયા પાર્શ્વનાથજી.
(૨૬) એમ સંભળાય છે કે પ્રથમ જગડીયાજી પાર્શ્વનાથનાં ૧૦૮ તીર્થસ્થાનોમાંનું એક તીર્થસ્થાન ગણાતું હતું. પહેલાં તે મોટું નગર હતું. ૧૦૮ જાત્રા કરવા લાયક પાર્શ્વનાથના સ્થામાં જગડીયાજી પણ કહ્યું છે એમ વિજયસેનસૂરિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org