________________
૧૫૦
પુરિસાદાણી શ્રીપાર્શ્વ નાથજી
જીરાવલા પાર્શ્વનાથનું દેરાસર બંધાવેલુ અને તે જીરાવલા પાર્શ્વનાથના તીર્થ તરીકે પ્રગટ થયું હતું. પાછલથી અલાત્યારે શંકરાચાયે રાજાની મદદથી તેને પેાતાના કબજામાં લઈ પારવનાથજીની પ્રતિમા ઉપર ભેરવનુ ચક્ર ગોહલીને પછી તે શૈવ, વૈષ્ણવ વગેરે સમગ્ર હીદુઆના તીર્થ તરીકે તેને પ્રગટ કર્યું. ત્યાં સર્વ જાતના હ્રીદુએ સાથે જમે છે, છતાં આભડછેટ ગણતા નથી, અને તે તેને પવિત્ર સમજે છે. શકરાચાર્યના વખતથી આ તીર્થ હિંદુઓના તી તરીકે પ્રવતુ, જે આજે જગન્નાથપુરી તરીકે ઓળખાય છે. જ્યાં કલકત્તેથી રેલ તથા સ્ટીમરને રસ્તે જવાય છે.
મારવાડમાં સાદરી ધાનેરા છે. ત્યાં ધાનેરા ગામમાં જવા કરવા લાયક જીરાવલા પાર્શ્વનાથનું દેરાસર છે. રાણી સ્ટેશનથી ત્યાં જવાય છે.
નાડલાઇમાં પણ ચમત્કારીક દેરાસરજી ડુંગર ઉપર છે.
જીરાવલી ગામ શીરાહી ઇલાકામાં મઢારથી સાત ગાઉ થાય છે. જીરાવલા પાર્શ્વનાથની શ્યામ મૂર્તિ મૂલનાયકની હતી તે ઘણા જુના વખતની હેવાથી શરીરના કેટલેાક ભાગ જીગુ થયા હતા. તે મૂર્તિ બાજુએ બેસાડી ત્યાં હાલ ખીજી પ્રતિમા બેસાડેલ છે. જીરાવલાનું દેરાસર જીરાવલી ગામથી અડધા માઇલ ઇંટે છે. તે માવત જીનાલયનું ભવ્ય વિશાલ દેરાસર છે. અર્થાત્ ભમતીમાં પણ મૂર્તિ આ બિરાજમાન છે એવી રીતે દેરાસર ઘણુ શિાલ છે. પણુ વ્હાલ ત્યાંના શ્રાવકોના ઘરોની ઘણી સામાન્ય સ્થીતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org