________________
શ્રી જીરાવલા પાનાથજી
૧૪૯
વખતમાં એક મહોર સેનાનો આપતા ત્યારે દર્શન કરાવતા હતા. આ પ્રતિમાજી બહુ જ ચમત્કારીક છે અને તીથ રૂપ છે. આ ગ્રંથના સંપાદકે પોતાની જાતે આ પ્રતિમાજીના ઘણા ચમત્કારો અનુભવેલા છે અને આ ગ્રંથ તથા બીજા ગ્રંથોના સંપાદનની શકિત શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજીની શ્રદ્ધાને આભારી છે, તેમ માને છે. શ્રીજીરાવલા પાશ્વનાથજી.
(૨૨) મારવાડમાં આબુના પાસે ખેરવાડા અને જીરાવલી ગામની વચ્ચે એક પાણીને વહે છે. તેમાંથી ઘણા વર્ષ ઉપર આ પ્રતિમાજી નીત્યાં હતાં, તે વખતે ખબર પડવાથી બને ગામના લેકે લેવાને આવ્યા, ને તકરાર કરવા લાગ્યા, છેવટે નિર્ણય કરી આકાકાની ગાલ્લી કરી તેમાં પ્રતિમાજી પધરાવ્યા, ને નાના વાછરડાઓ જોડયા. પછી ગાલી જીરાવલી ગામ તરફ વળી. જેથી જીરાવલી ગામમાં લાવીને ત્યાં પધરાવ્યા. અત્યારે આ દેરાસર ભરજંગલમાં છે પણ તેને ચમત્કાર જેને તે જ છે. હાલ પણ તે દેરાસરમાંથી કોઈ ચીજ લઈ શકતું નથી. ભાદરવા સુદ ૪ના વિરેજ આ દેરાસરજી ઉપર ધ્વજા ચડાવે છે ને સુદી ૬ દર વર્ષે મેલો ભરાય છે તેમાં તમામ વર્ગના લોકો આવે છે. શ્રી જગન્નાથપુરીમાં જરાવલા પાર્શ્વનાથજી.
(૨૩) ઓરી (એડીયા) દેશના રાજાએ પૂર્વે અહીંયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org