________________
૧૪૮
પુસિાદાણી પાર્શ્વનાથજી દેરાસર તૈયાર કર્યું. તેની પ્રતિષ્ઠા સંવત ૧૯૭૬ ના માહા સુદી ૧૩ ના રેજે કરો. તે વખતે પાંત્રીસ હજારનો ખર્ચ થયે. ત્યાં પોતાના જ ખરચે જૈનવેતાંબર કોન્ફરન્સ ભરી. તે દેરાસરજીની પ્રતિષ્ઠા વડેદરા વાળા શેઠ ગોકલદાસ દુર્લભરામે કરાવી, ત્યાં ખાર કુ હતો તે પણ મીઠે થઈ ગયે. યતિજી પ્રમાણુવિજયજીના ઉપદેશથી તે પ્રતિમાજીનું જગવલ્લભ પાવનાથ એવું નામ રાખ્યું. દરસાલ મહાસુદી ૧૩ તથા ભાદરવા સુદી ૧૩ ના રેજે મેળો ભરવાનું ને ઓચ્છવ કરવાનું નકકી કર્યું. - મીરજથી કોલ્હાપુર જતી લાઈનમાં હાથ કાંગડા સ્ટેશન છે. ત્યાંથી પગ રસ્તે ગાઉ ઉપર એ ક ડુંગર છે તેમાં જગવલ્લભ પાર્શ્વનાથનું તીર્થ છે. ત્યાં વેતાંબર અને દીર્ગબરનાં જુદાં જુદાં મંદીર છે. ડુંગરને વેતાંબરએ પગથીયાં બંધાવ્યાં છે. ત્યાં ચિત્રી પુનમનો મેળે ભરાય છે.
સુરતમાં જગવલ્લભ પાર્શ્વનાથની માટી મૂર્તિ નાનપરામાં મંદીરસ્વામીના દેરાસરજીના ભેંયરામાં છે. ત્યાં હિમણું થડા વખતથી લેપ કરાવેલ છે.
અમદાવાદ જીલ્લે મેરઈયા ગામે જગવલ્લભ પાર્વનાથનું દેરાસર છે.
પુનામાં જગવલલભ પર્વનાથની પ્રતિમા મોટા દેરાસરજીમાં છે. તેમાં નીચે ભેંયરામાં ચિંતામણી પાર્શ્વનાથ છે અને ઉપરના ભાગે શંખેશ્વર પાર્શ્વનાથ છે.
અમદાવાદ નીશાપોળમાં ભેંયરામાં જગવલ્લભ પાનાથની માટી મૂર્તિ બિરાજમાન છે. બાદશાહના ભયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org