________________
શ્રીજગવલલભ પાર્શ્વનાથ રામાં હતી ને શ્રાવકને સ્વપ્ન આવવાથી ત્યાંથી લાવીને અહીં પધરાવવામાં આવી છે. અહીંયા ઘણું જ માનતા કરવામાં આવે છે.
પંજાબમાં રામનગરમાં ચિંતામણું પાર્શ્વનાથજીનું દેરાસર છે. શ્રીજગવલલભ પાર્શ્વનાથજી.
(૨૧) કેસરી આજી તીર્થમાં પણ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજીની શ્યામસુંદર ભવ્ય મૂર્તિ છે.
મારવાડમાં બીકાનેર તાબે ફોધી પાસે સુજાણગઢ ગામ છે. જ્યાં ચારસે ઘર તેરાપંથીઓનાં છે. તેમાં શેઠ પનેચંદજી સંઘવી તેરાપંથી હતા. પણ યતિને ત્યાં જતા આવતા તેથી મૂર્તિ ઉપર આસ્થા રાખતા. પછી યતિજીએ રૂપિયા ૧૦૦) માં પાર્શ્વનાથજીની પ્રતિમા લેવરાવી. હમેશ તેનાં દર્શન કરતાં શેઠને ઘણું આસ્થા બેસી ગઈ ને તે વખતે ત્રીસ હજારને પોતાને જીવ છતાં તેમના મોટાભાઈ જશરાજજીએ નિયમ કર્યો કે “હવેથી જેટલી પેદાશ થાય તેમાંથી સેંકડે દશ ટકા ધર્મ માર્ગે વાપરવા.” પછી પિતે સારા મુહૂ દેરાસરજીને પાયે નાખ્યો ને કલકત્તે ગયા ત્યાં શણને વ્યાપાર કર્યો તે વરસે આઠ લાખ પિદા કર્યા, બીજે વરસે સાત લાખ પેદા ક્ય. કલકત્તામાં રાય બહાદુર બદ્રીદાસજીના બગીચાના દેરાસરજીના નમૂના પ્રમાણે દેરાસર કરાવવાનું શરૂ કોયું. ચાર લાખ રૂપિયા ખર્ચીને ભવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org