________________
૧૪૨
પુરિસાદાણી શ્રીપાનાથજી તિલકમાં ચમત્કાર છે” પછી ગઠીને સમજાવી તિલક બદલાવી નાખ્યું. ત્યારથી રૂપૈયે નીકલતી બંધ થઈ ગયો.
શ્રી ગાલીયા પાર્શ્વનાથજી.
માંડલમાં પ્રતિમા ઘણું જ ચમત્કારીક છે. પબાસણ ગાલીને આકારે છે. શ્રીધૃતકલોલ પાર્શ્વનાથજી.
(૧૭) કચ્છ દેશમાં સુથરી નામે ગામ છે. ત્યાં ઉરે શીશાહ કરીને એક વણિક વસતો હતો. તેને સ્વપ્ન આવ્યું કે
આજથી પાંચમાં દિવસે એક પાલીના જેટલા બાંધી તારા ગામની પૂર્વ દિશાએ ખારીના કિનારા ઉપર તું જઈશ. ત્યારે ત્યાં દિવસ ઉગશે એટલામાં જે માણસ તને મલે તેને રોટલાનું પટકું આપી તેની પાસેથી પિોટકું લઈ લેજે, અને તારા ઘેર આવજે.”
અનુક્રમે પાંચમા દિવસે તેણે તે પ્રમાણે કીધું. પિતાનું રિટલાનું પોટલું આપી તે માણસ પાસેથી પિટલું લઈ તે પિતાને ઘેર આવ્યા. પછી તે પોટલું ઘેર લાવોને છોડી જોયું તો અંદરથી પાર્શ્વનાથની પ્રતિમા નીકલી. પરંતુ તેને મહિમા નહી જાણવાથી તેણે તે પ્રતિમાજીને રેટલા રાખવાના ગેખલામાં મૂકી અને તેને માથે એક પાલીના જેટલા કરીને ગોખલામાં મૂક્યા. પછી રોટલા તેમાંથી વપરાય છતાં પણ રોટલા ખૂટે નહીં. આ વાતની યતિ મહારાજને ખબર પડવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org