________________
શ્રીગંભીરા પાર્શ્વનાથ જી
પડી એ યાદ સ્મરણમાં રાખવાને શેઠે ત્યાં એક ભવ્ય દેરાસર બંધાવી ગોડી પાર્શ્વનાથની પ્રતિમા પ્રતિસ્થાપીત કરી.
સેજતમાં ગોડી પાર્શ્વનાથજીનું દેરાસર છે.
મોરવાડામાં ગેડીજીની વરખડી કહેવાય છે. મુંબાઈમાં પાયધૂની પર પણ ગેડો પાકનાથજીનું દેરાસર છે.
શ્રીગુપ્ત પાર્શ્વનાથજી.
" (૧૪) વિંધ્યાચલમાં ગુપ્ત પાર્શ્વનાથનું પૂર્વે જૈન તીર્થ હતું. | શ્રીગંભીરા પાર્શ્વનાથજી. '
| પાટણ તાબે ધણેજથી ચાર માઈલ દ્વર ગાંભુ નામે ગામ છે ત્યાં ગંભીરા પાર્શ્વનાથનું દેરાસર છે. અહીંયાં ગંભીરા પાર્શ્વનાથની પ્રતિમા સફેદ પાષાણુની છે. પૂર્વે ત્યાં તે પ્રતિમાજીની હથેલીમાંથી રોજ એક ચાખંડ રૂપિયે સવારના નીકળતા. તે વાત એક યતિને જાણવામાં આવી જેથી પ્રથમ તે તેણે તે વાત સાચી માની નહીં. અને જે ખરી વાત હોય તે ખાતરી કરી આપવા કહ્યું. પછી જે વારે રાતના દેરાસર મંગલિક કરવાનો અવસર થયે તે વારે યતિએ ભગવંતની આજુ બાજુ વગેરે બધે તપાસ કરી. દેરાસર પોતાના હાથે મંગલિક કરી બહાર ચોકી કરતો સુ કે રાતના કોઈ ઉઘાડીને મૂકી જાય નહીં. પછી પ્રભાતના જોયું તે ભાગવતની હથેલીમાંથી રૂપિયે કિલ્ય, પછી તિએ બારીક તપાસ કરી તો જણાયું કે “ભગવાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org