________________
૧૩૪
પરિસાદાણું છીપાશ્વનાથજી ઘણું પ્રતિમાઓ ત્યાં અંજન શલાકા કરાવવાને લાવવામાં આવી હતી. પણ એમના બાલચંદ્ર નામના શિષ્ય મુહૂર્ત ચૂકાવ્યું.
તે અવસરે એક શ્રાવક ત્રણ પ્રતિમાઓ ભરાવી અંજન શલાકા કરાવવાને ત્યાં લાગે. તે પ્રતિમાઓની અંજન શલાકા બરાબર મુહુર્ત થઈ. જેથી તે મહાપ્રભાવિક થઈ
તે પ્રતિમાઓને શ્રાવકે એક ભયરામાં પધરાવી હતી. તેની નજીક એક મુસલમાનનું ઘર હતું. તે મુસલમાન
યમાં ખોદીને તેમાંથી એક મૂર્તિને પિતાને ઘેર લઈ ગયો. ને પિતાના ઘરમાં ખાડે છેદીને છુપાવી દીધી. ને રાતના રોજ તે ખાડા ઉપર સૂઈ રહેવા લાગ્યો.
એક દિવસે તે પ્રતિમાના અધિષ્ઠાયકે મુસલમાનને રાતે સ્વપ્નામાં કહ્યું કે “એ પ્રતિમા બહાર કાઢી મેઘાશાહ શ્રાવક પાંચસે ટકા લઈને આવે તે વારે તું પાંચ ટકા લઈ આ પ્રતિમા આપજે. નહીતર તને હું મારી નાખીશ.” મુસલમાને ભયથી ખાડામાંથી પ્રતિમાજી કાઢીને એક ઠેકાણે મેઘાશાહને આપવાને રાખી, ને મેઘાશાહની રાહ જેવા લાગે.
હવે પારકર (સિંધ) દેશમાં ખેંગાર પરમાર જાતને રાજા રાજ્ય કરતો હતો. તે દેશમાં ધન ધાન્યથી ભરપુર એવા મોટા મોટા વ્યવહારીયાઓ વસતા હતા. ત્યાં કાજલશાહ નામે મોટો વ્યવહારી હતો. તેની બેન મેઘાશાહને પરણાવી હતી. એક દિવસે મેઘાશાહને કાજલશાહે કહ્યું કે “તમે ગુજરાત દેશમાં મુસાફરી કરે.” મેઘાશાહે હા પાડી; પછી
ટકા લઈને
કાતર તને
જ કાઢીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org