________________
શ્રીગોડી પાર્શ્વનાથ
શ્રીકંકણ પાર્શ્વનાથજી,
આ પ્રતિમાજીને કુલને હાર ચડાવવાથી વીંછી કરડતા નથી. આ તીર્થ પાટણમાં આવેલું છે. શ્રી મનમોહન પાર્શ્વનાથજી.
(૧૦) કઈ ગામે મનમોહન પાર્શ્વનાથનું દેરાસર છે. મળનાયક ભગવાનનું નામ મનમેહન પાર્શ્વનાથજી છે. મહેસાણાથી હારીજ જતી રેલ્વે લાઈનમાં કંબઈ સ્ટેશન છે. યાત્રાળુઓને ઉતરવા માટે ધર્મશાળા તથા જમવા માટે ભોજનશાળા પણ છે.
' શ્રીખામણ પાર્શ્વનાથજી. '
(૧૧) રતલામથી વિશ ગાઉ પાવર ગામે ખામણ પાર્વનાથજીનું દેરાસર છે. તે ઘણું જુનું અને ચમત્કારીક છે. શ્રીયામંડન પાર્શ્વનાથજી.
(૧૨) જયપુર પાસે પહાડમાં બેહ નામે ગામ છે ત્યાં હા મંડન પાર્શ્વનાથનું દેરાસર છે.
શ્રીગોડી પાર્શ્વનાથજી.
* (૧૩) પાટણ નગરમાં એક શ્રાવક અંજનશલાકા કરાવતે હતે તેની વિધિ શ્રી હેમચંદ્રસૂરિ કરાવતા હતા. તે વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org