________________
૧૩૨
પુરિસાદાણી શ્રીપાનાથજી
એ બને શ્રાવકોએ તેના ઉદ્ધાર કરવાના આરંભ કર્યો. અને વિચાર કર્યો કે આરાસન પહાડમાં સ્ફટિક રત્નના ત્રણ કકડા છે જે રત્નનાં ભગવાન માટે બિંબ ભરાવશું તેા વિનાશ થશે નહીં. એમ ત્રણ ખિંબ કરાવા ધાર્યું પણ તેમને સ ંતાષ થયા નહીં, જેથી અભિગ્રહ કર્યો કે “ પાર્શ્વનાથનાં બિબ ન ભરાય ત્યાં સુધી ભેાજન કરવું નહીં. ” એવી રીતે ગુરૂએ પણ અભિગ્રહલા..
આઠમા ઉપવાસથયા તે વખતે સ્વપ્નામાં એવું દેખાયું કે “ દેરાસરની પાસે કુલ તથા અક્ષત દેખાય ત્યાંથી આરાસનની ખાણુના ત્રણ ટુકડા ખાદી કાઢીને તેના ખિંખ ભરાવજો.”
પછી ત્યાંથો તેઓએ સ્ફટિકના ત્રણ ટુકડા કાઢીને તેનાં મિષ્મ ભરાવી સંવત ૧૨૬૨ ની સાલમાં દેવાનંદસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી કાકા પાર્શ્વનાથ એવું પૂર્વ તું નામ કાયમ રાખ્યુ.
રામદેવના પુત્રનું નામ ત્રિભાવન તેના પુત્ર જાજા, જાજાના પુત્ર મલ ને મલના પુત્રનું નામ દેલન જેએ પ્રતિ દિવસ કાકા પાર્શ્વનાથજીની સેવા ભક્તિ કરે છે. ઢેલનને કેસરીયા પાર્શ્વનાથના અધિષ્ઠાયકે સ્વત્તુ આપ્યુ કે શંખેઔર પાર્શ્વનાથને પૂજવાથી જે કુલ મલે છે તે જ કુલ આ ષિ અને પૂજવાથી પણ મલશે ” જેથી લેાકેા શ ંખેશ્વર પાર્શ્વ - નાથની માફક અધિકાધિક પૂજવા લાગ્યા. ને તેમને ફૂલ પણ મલવા લાગ્યુ. શ ખેશ્વર પાર્શ્વનાથની પૂજાથી જે લાભ થાય તેવા જ લાલ કાકા પાર્શ્વનાથને પૂજવાથી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org