________________
-
-
-
-
- -
-
શ્રીકા પાશ્વનાથ
૧૩૧ એક દિવસ હેમચંદ્રસૂરિ ગીમટામાં વ્યાખ્યાન આપવા આવ્યા. તે વખતે ત્યાં ગઠીયો બળી બકુલાની તૈયારી કરતા હિવાથી મલ્લધારીને વ્યાખ્યાન વાંચવાની ના પાડી. અને જણાવ્યું કે “આ ઠેકાણે અમારે બલીબાકુલાને માંડવો રચવે છે.”
મલધારીએ જણાવ્યું કે: “ચોમાસામાં વ્યાખ્યાન બંધ રહે નહીં, જેથી ડીવાર સુધી વાંચીશ.”ગઠીએ તે વાત પણ અંગીકાર કરી નહીં, ને વ્યાખ્યાન વાંચવાની મનાઈ કરી. ગુરૂ નારાજ ચિત્ત પાછા ઉપાશ્રય આવ્યા.
એવી રીતે ગુરૂનું ચિત્ત ઉદાસ જાણીને સોનાર વંશના દેવનાયક શેઠે દેરાસર બંધાવવાને જગ્યા માગી પણ જગ્યા મળી શકી નહીં. ત્યારે કેકા શેઠ પાસે જગ્યા માગી. ગોઠીએની મના છતાં કેક શેઠે રૂપિયા આપવાથી જમીન આપી. પછી પરીવાર સહીત ગુરૂ કેકા શેઠના ઘેર આવવાથી શેઠે ઘણું ભક્તિ કરી.
કોકા શેઠે જણાવ્યું કે “ગઠીયાની મના છતાં મેં તમને જમીન આપી છે પણ મારું નામ રહે તેમ કરજો.” શ્રાવકો અને આચાર્યે તેમની એ વાત કબુલ કરી, ગામટામાં દેરાસર બંધાવ્યું. પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપન કરી, કેમ પાર્શ્વનાથ નામ સ્થાપન થયું, અને ગીમટામાં તે પાડાનું નામ પણ કેકાને પાડે એવું રાખી કેકાશેઠનું નામ કાયમ રાખ્યું.
એક વખતે માળવાના રાજા ભીમદેવને હરાવીને પાટણ ભાગ્યું ને પાર્શ્વનાથની પ્રતિમા ખંડિત કરી તેવખતે સેનાકુલમાં ઉત્પન્ન થએલા એવા રામદેવ અને આશાધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org