________________
૧૩૦
પુરિસાદાણી શ્રીપા નાથજી
તે વખતે તું અણુસણુ કરી ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી રાજપુર નગરમાં ઇશ્વર નામે રાજા થશે. ત્યાં પ્રભુને જોતાં તને જ્ઞાન થશે.”
હું સતાષ પામ્યા. પછી અનુક્રમે તે સર્વ મેં અનુભળ્યું ને હાલ ઇશ્વર નામે રાળ થયા. પ્રભુને જોતાં જ મને જાતિસ્મરણુ જ્ઞાન થયું છે. ”
એવી રીતે મંત્રી આગળ ખુલાસા કરી ભગવતને વંદન નમસ્કાર કરી પેાતાને ઠેકાણે આવ્યા. અને ભગવાન્ પણુ વિહાર કરી ગયા. તે જગ્યાએ રાજાએ માટે પ્રાસાદ ધાવી પાર્શ્વનાથના મખની સ્થાપના કરી તેમને કુકડાનું ચિન્હ કરાવ્યું. તે કુટેશ્ર્વર તી પ્રસિદ્ધ થયું.
ઇશ્ર્વર રાજા પણ અનુક્રમે સિદ્ધિ પદને વરસે. જિનપ્રભસૂરિએ વિવિધ તીર્થંકલ્પમાં લિકુંડ અને કુટેશ્વર એ એ તીર્થનું વર્ણન કરેલું છે.
શ્રીકાકા પાર્શ્વનાથજી. (<)
પાટણની ગાદીએ સિદ્ધરાજ રાજ્ય ચલાવી રહ્યો હતા. એક દિવસ હાથી ઉપર એસી તે રચવાડોચે ફરવા જતા હતા ત્યાં માર્ગમાં મલીન વયુક્ત અભયદેવસૂરિને જોતાં તેમની સ્તુતિ કરી તેમને ગીમટામાં ઉતાર્યા ને મલધારીનુ બિરૂદ આપ્યુ'. તેમની પાટે ગાઁધહસ્તી સમાન મલધારી હેમચંદ્રસૂરિ થયા, તે પ્રતિદિવસ ચામાસામાં ગીમટામાં જઈ વ્યાખ્યાન
આપતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org