________________
પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી
૪ ચંદ્રાવતીમાં આઠમા ચંદ્રપ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલ કલ્યાણક, એ ચાર કલ્યાણક ચદ્રાવતીમાં થયા છે. આજે તે કાશીથી લગભગ છકેાશ દૂર અને સિંહપુરીથી લગભગ ચાર કેાશ દૂર થાય છે. ધર્મશાળા, દેરાસર, ગઢ વગેરે બધાવેલા છે, ચ'દ્રાવતી ગંગાનદીને કીનારે જગલમાં તીર્થ છે. રમણીય અને જંગલની કુદરતી ભૂમિથી ઘણું જ રમણીય અને જોવા યાગ્ય છે. વસ્તી તેની આસપાસ થાડીક છે અને ઝુંપડાં બાંધીને રહે છે પણ આપણા તીર્થ થી દૂર છે.
૧૨૮
આ પ્રખ્યાત કાશી શહેરમાં ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથ આજથી લગભગ ૨૮૦૦ વર્ષ પહેલાં કાશી નરેશ અશ્વસેન રાજા અને તેમની રાણી વામાદેવી માતાની કુખે દશમા દેલેાકમાંથી પેાતાનુ દેવ આઉથ્ય સોંપૂર્ણ થવાથી ત્યાંથી ચવીને અહીંયાં મનુષ્યપણે ઉત્પન્ન થયા હતા. તેમનુ સપૂર્ણ જીવનચરિત્ર આગળ આવી ગએલ છે
કટેશ્વર પાર્શ્વનાથ (૭)
ભગવાન શ્રીપાર્શ્વનાથ છદ્મસ્થાવસ્થાએ વિચરતા વિચરતા રાજપુર નગરી સમીપે કાઉસગ્ગ મુદ્રાએ રહ્યા. તે વખતે રચવાડીથી પાછા ફરતાં ઇશ્વરરાજાએ રસ્તામાં શ્રીપાર્શ્વનાથને કાઉસગ્ગ ધ્યાને રહેલા જોઇ ભગવંતની સ્તુતિ કરવા માંડી. “હે ભગવંત! હે અશ્વસેન રાજાના કુમાર ! હૈ પાર્શ્વનાથ હૈ જિનરાજ તમે જ્યવતા વર્તો !”
એ પ્રમાણે મનમાં તેમની સ્તુતિ કરતા ઇશ્ર્વર રાજા હાથી ઉપરથી ઉતરીને ભગવંતને નમન કરી સ્તુતિ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org