________________
૧૨૪
-
પુરિસાદાણું શ્રી પાર્શ્વનાથ દ્ધાર થયે હતું. વડોદરામાં મામાની પિળમાં કલ્યાણ પાર્શ્વનાથજીનું દેરાસર છે. પ્રતિમા શ્યામ સ્વરૂપ જાત્રા કરવા લાયક છે. પેટલાદમાં કલ્યાણ પાર્શ્વનાથનું દેરાસર છે. રાધનપુરમાં કલ્યાણ પાર્શ્વનાથનું મેટું દેરાસર છે. પન્યાસ પદ્યવિજયજી તથા રૂપવિજયજી મહારાજે પેટલાદમાં કેટલીક વિદ્યાનું સાધન કર્યું હતું.
કલ્યાણ પાર્શ્વનાથનું આગલેદમાં સં. ૧૮૬૨ માં શ્રી સંઘ તરફથી દેરાસર બંધાવ્યું છે. આગલેદ વિજાપુરથી પાંચ ગાઉ થાય છે.
કલ્યાણ પાર્શ્વનાથનું દેરાસર ઉંદરામાં સંવત ૧૯૫૧ ની સાલમાં બંધાવેલું છે.
શ્રીકાપરડા પાર્શ્વનાથજી
પ્રાચીન સમયમાં જોધપુર રાજ્યમાં કઈ મેટા હોદ્દા ઉપર જેતારણ નામે શેઠ અધિકારી હતા. કેટયાધીશની ત્રાદ્ધિ તેમની પાસે હતી. અન્યદા રાજ્યના ગુન્હામાં આવવાથી રાજ્યના કરે તેમને બેડીઓ નાખીને બાંધીને લઈ જતા હતા. રસ્તામાં કાપરડા ગામે રાત પડી જવાથી રાજપુરૂએ ત્યાં મુકામ કર્યો.
ત્યાં રાતના જેતારણ શેઠને કાલભૈરવ દેવે સ્વપ્ન આપ્યું કે “તારી સવા મણની બેડીઓ તુટી જશે અને રાજા તારે સત્કાર કરી તારી ઉપર પ્રસન્ન થઈ આબરૂ ઈજજતમાં વધારે કરે તે આ કરંડાના ઝાડ નીચે નીલવર્ણ શ્રી પાર્શ્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org