________________
શ્રાકલ્યાણ પાર્શ્વનાથજી
૧૨૩ ન આપે તે ખેર ! પણ આ જુનું દેરાસર નવું કરવાની તે આજ્ઞા આપે ?”
મ ત્રિીની એવી નમ્ર વાણી સાંભળીને દેવતાએ પ્રસન્ન થઈને તેમનું વચન માન્ય રાખ્યું. પછી સાત માળ સહિત અને અનેક મંડપે કરીને યુક્ત એ શીખરબંધ પ્રાસાદ કરાવ્યું. એવી રીતે કહેડા પાર્શ્વનાથનું ચિત્ય ઝાંઝણ કુમારે સુધરાવ્યું. પછી ત્યાંથી સંઘ આહલપુર આવ્યો.૪ અનેક પ્રકારના ત્યાં ઓચ્છવ વગેરે કરી ત્યાંથી નાગદા ગામે આવ્યો. ત્યાં નવખંડા પાર્શ્વનાથની અનેક પ્રકારે ભક્તિ કરી ત્યાંથી જીરાવલી ગામે આવ્યું. ત્યાં જીરાવલા પાનાથની ભક્તિ કરીને અનુક્રમે સંઘ આબુજી આવ્યા. ત્યાંથી સંઘ તારંગા થઈ શત્રુંજય તીર્થની યાત્રા કરી અનુક્રમે પિતાને વતન આવ્યા.
મંત્રી પેથડ કુમારે ચોરાસી દેરાસર બંધાવેલા છે. વલી છત્રીસ હજાર સેનૈયા ઝાન ખાતે છત્રીસ હજાર સેનૈયા ગુરૂભક્તિ ખાતે અને લાખો સેનેયા સ્વામી વાત્સલ્યમાં ખરચેલા છે. આ તીર્થનું નજીકનું રેલવે સ્ટેશન પાલસાગર છે.
શ્રી કલ્યાણ પાશ્વનાથજી
(૪) વીશનગરના દેરાસરજીમાં તીર્થ રૂપ પ્રતિમા છે. તેના મેડા ઉપર સહસ્ત્રફણા પાર્શ્વનાથ છે. બીજે માળે ગડી પાશ્વનાથ છે. ત્યાં સંવત ૧૮૬૫ ના ફાગણ માસમાં જીણે
x ઉદેપુર સ્ટેશનની નજીક આ શહેર હાલમાં આયડ નામથી પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org