________________
૧૨
પુરિસાદાણી શ્રીપાવ નાથજી
એ હજાર ઘેાડેશ્વાર સહિત સંઘની રક્ષા કરતા હતા. માર્ગમાં યાત્રાઓ કરતાં કરતાં સંઘ અનુક્રમે વાસપુરા-ચીતાડ આવ્યા. વાસપુરામાં ચાવીસ તીર્થ કરાની પ્રતિમાઓની સ્થાપના કરાવી, ચીતાડમાં અનેક દેરાસરેશનાં દર્શન કરી સઘ કરેડા આન્યા. ઉપસર્ગ ને હરવાવાલી શ્રીકરેડા પાર્શ્વનાથની શ્યામ મૂર્તિનાં દર્શન કરી ત્યાં મેટા ઓચ્છવ કર્યા.
તે પછી આચાર્ય મહારાજે સંઘપતિને કહ્યું કે “ જે સધપતી હાય તે સધ જ્યાં પડાવ નાખે તે ગામમાં દેરાસર ન હેાય તે નવું કરાવે અને જે તેટલી શિક્ત ના હાય તે! જ્યાં તિલક થાય વામી વાત્સલ્ય થાય તે જગાએ તા અવશ્ય પ્રાસાદ કરાવે. ”
એવી રીતે ગુરૂ મહારાજની વાણી સાંભળીને ઝાંઝણુ કુમાર તે ગામમાં દેરાસર કરાવા લાગ્યા. દીવસ જેટલું કામ થતું તેટલું રાતના પડી જતું. બીજે કીવસે બીજી જગ્યાએ તૈયાર કીધું તે તે પશુ પડી ગયુ. એવી રીતે ત્રણ સ્થાનકે અદમાં પણ દીવસના કામ કરે ને રાતના પડી જાય.
વલી કરેડા પાનથાનું જીણું પ્રાચ: થએલું દેરાસર સુધરાવવાનું શરૂ કર્યું તે તે પણ ક્ષેત્રપાલ પાડી નાખવા લાગ્યા. એટલુ જ નહીં પણ સંઘમાં રાગાદિક ઉપસર્ગ કરવા લાગ્યા. તે વખતે લેાકેા કહેવા લાગ્યા કે “ આ ફાઈ દેવતાના ઉપદ્રવ છે તેા તેને શાંત કરી પછી કામ ચલાવે.
આગલ
""
તે પછી અનેક રીતે અધિષ્ઠાયક દેવને શાંત કરી ઝાંઝણ કુમારે અરજ કરી કે “ હું દેવ! તમે ખીજી જગ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org