________________
શ્રીકરેડા પાર્શ્વનાથજી
૧૨૧ તથા શહેરના લેકે કલિકુંડ તીર્થવાસી તરીકે ઓળખાવા લિાગ્યા.
કલિકુંડ તીર્થ કલીકેટ પાસે હતું. હાલમાં આ તીર્થને કાંઈ પત્તો નથી.
પાટણમાં ઢંઢેરવાડે શ્રી કલિકુંડ પાર્શ્વનાથની પ્રતિમા છે. જે માણસ દર વર્ષે એક હાર પ્રભુને ચડાવે તેને વીંછી કરડતા નથી એવી માન્યતા હાલમાં પ્રચલિત છે.
અમદાવાદમાં હઠીભાઈની બહારની વાડીની ભમતીમાં કલિકુંડ પાર્શ્વનાથની કુંડ સહિત કાઉસગ્ગ ધ્યાને ઊભી મૂર્તિ છે.
અમદાવાદમાં ચામુખજીની પિળમાં ચામુખજીના દેરાસરમાં કલિકુંડ પાર્શ્વનાથની માટી પ્રતિમા છે. - પાટણમાં કુમારપાલ રાજાએ બંધાવેલ કુમાર વિહાર છે, જેમાં ચામુખજીની ચાર પ્રતિમામાં એક કલિકુંડ પાર્વનાથની મૂર્તિ છે.
કલિકુંડ પાર્શ્વનાથના મંત્રમય સ્તોત્રો તથા યંત્ર માટે મારા તરફથી પ્રકાશિત “જેન યંત્રાવલિ” જેવા ભલામણ છે.
શ્રી કરેડા પાર્શ્વનાથજી
(૩) માંડવગઢના મંત્રી પેથડકુમાર તથા તેમના પુત્ર ઝાંઝણ કુમારે તીર્થ યાત્રા કરવા જવાને માટે સંઘ કાઢયે. તેમાં શ્રીધર્મઘોષસૂરિ વગેરે વીશ તો આચાર્ય હતા. સિંઘના મંત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org