________________
૧૨૦
પુરિસાદાણ શ્રી પાર્શ્વનાથજી જેથી તે મનમાં મોટા શરીરને પણ ઈચ્છતે.
પછી શ્રાવક હેમંદરને લઈને ગુરૂ પાસે ગયે. ગુરૂએ ધર્મોપદેશ આપીને તેને સમતિ પમાડ્યું. કાળાંતરે અનશન કરી નિયાણું કરી આર્તધ્યાનથી હું હાથીના ભવમાં આવ્યો છું. આવી રીતે જાતિસ્મરણ જ્ઞાનથી તેણે પોતાનો પાછલા ભવ જાણ્યા પછી ભકિતએ કરીને હાથોએ તલાવમાંથી કમલે લાવીને ભગવંતની પૂજા કરી. અનુક્રમે ત્યાંથી કાલ કરી ભગવંતની ભક્તિના પ્રભાવે તે હાથી વ્યંતર લોકમાં (નિકાયમાં) મહર્થિક વ્યંતર થયે.
અહીં ભગવાન આવેલા જાણી અંગ દેશને રાજા કરઠંડુ પ્રભાતના વાંદવા આ; પણ ભગવાન ત્યાંથી વિહાર કરી ગએલા હોવાથી રાજાને દર્શનને લાભ થયે નહીં. જેથી પિતાના આત્માની તે નિંદા કરવા લાગ્યું. “ધન્ય છે આ હાથીને કે જેણે ભગવાનની પૂજા કરી. હું તે ભાગ્યહીન છું કે જેથી મને તે ભગવાનનાં દર્શન પણ થયાં નહીં.”
રાજાના આવા આંતરિક પશ્ચાતાપથી ધરણેન્દ્રના પ્રભાવે નવ હાથની પારસનાથની પ્રતિમા ત્યાં પ્રગટ થઈ જેથી રાજા ખુશી થયો, પછી ભવ્ય દેરાસર બંધાવી ત્રિકાલ જિનપૂજન, નાટક વગેરે કરતો તે કાલ નિર્ગમન કરવા લાગ્યો આ જગ્યા કલિકુંડ તીર્થ તરીકે પ્રગટ થઈ
હાથીને જીવ જે મહદ્ધિક વ્યંતર થયે હતો તે રેજ ભગવંતની સેવા ભકિત કરનારા સંઘને સહાય કરવા લાગ્યો. તાવના યંત્ર તથા કલિકુંડ પાર્શ્વનાથના મંત્ર લોકોમાં પ્રકાશ કરવા લાગ્યા. નજીકના ગામડાના ગામડીયા લેકે, ગોકુળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org