________________
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી ચત્રભુજ ભદ્રાવતી (ભાંદક) જવાને રવાને થયા. ત્યાં ભાદકની આસપાસ આખું જંગલ જોતાં જોતાં છેક સાંજના સાડા ચાર વાગે ભગવંતની પ્રતિમાનાં દર્શન થયાં. પછી સરકારમાં અરજી વગેરે કરી તેની આસપાસની જમીનને કબજો મેળવ્યો. - જે ઠેકાણે ભગવાન પ્રગટ થયા, તે મુખ્ય ગભારે કાયમ રાખ્યો અને જ્યાં પબાસણ તુટી ગયું હતું તે નવું કરાવ્યું, તેમજ બીજું પણ રીપેર કામ કરાવીને તરતજ પૂજા વગેરેને બંદોબસ્ત કર્યો.
ભગવાનની પ્રતિમા સાડા છ ફુટ ફણા સહિત ઉંચી લગભગ છે.
પૂજાનો બંદોબસ્ત કરી સાત મહીને તે તીર્થ ચાંદાના સંઘને સુપરત કર્યું. હાલમાં ત્યાં શ્રી સંઘ તરફથી દેરાસર બંધાઈ પ્રતિષ્ઠા પણ થઈ ગએલ છે.
ભદ્રાવતી નગરીમાં આ પ્રતિમા ર૩૦૦ તેવીસસો વરસ પહેલાંની છે. આ જગ્યાએ ખેદકામ કરતાં બીજી પ્રતિમાઓ પણ નીકળે તેમ છે. આજુબાજુ ઘણું પ્રાચીન અવશેષે છે.
શેઠ ચત્રભુજ પુંજાભાઈ પ્રથમ અંતરીક્ષ પાર્શ્વનાથના કારખાનાના મુનીમ હતા, તેઓ ભાંદજીને તથા અંતરીક્ષજીને વહીવટ કરતા હતા.
શેઠ કીશનચંદજી હીરાલાલ વર્ધાવાલા પણ દેખરેખ ભાંદજીની રાખે છે.
કેસરીયા પારસનાથજીના દેરાસરની સામે બીજું દેરાસર નાગપુરવાલા શેઠ હીરાલાલજી કેશરીમલજી તરફથી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org