________________
-
-
----
-
શ્રીકરારીયા પાર્શ્વનાથજી
૧૧૭ આપ કહતે હે વહ ઠીક હય લેકીન મય તો કંગાલ હાલતમેં હું. નેકરી કરકે ઉદર પિષણ કરતા હું. પાંચ રૂપિયા કહાંસે લાવું?” તેમણે જવાબ આપે.
કયા તું ઈતના રૂપૈયા નહીં ખરચ સકતા હય.” નાગે કહ્યું.
“મય સચ કહતા હું અબી મેરી પાસે કુછ નહીં હય” તેમને કહ્યું.
અચ્છા ! તું તેરી પી દેખ!” નાગરાજે જણાવ્યું.
તે માણસ નાગનાં આવાં વચન સાંભળીને મનમાં ઘણે મુંઝાયો કે જરૂર હું પાછલ જોઈશ એટલે નાગ મને કરડી ખાશે, છતાં પણ આખરે જ્યારે તેણે બીતાં બીતાં પાછલ જોયું તે આશ્ચર્ય ! તે ઊભું હતું ત્યાં જંગલ નહેાતું પરનું એક મેટુ નગર હતું. તેમજ તેની સામે પશ્ચિમ સુખી દેરાસરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પીળા રંગની પ્રતિમા જોવામાં આવી. તરત જ તે તો ત્યાં ભગવંતની સ્તુતિ કરવા લાગ્યો. ,
નાગરાજ એ અરસામાં બેલ્યા. “દેખ યહ ભદ્રાવતી નગરી ઓર કેસરીયા પાર્શ્વનાથજીકા બડા તીર્થ ય સો અભી વિરછેદ હવા હય. યહ તીર્થંકા ઉદ્ધાર કરને કા તું પ્રયત્ન કર?” નાગરાજ અદશ્ય થતાં જ તરત તેની આંખ ઉઘડી ગઈ
- પ્રાત:કાલે સવાલ પૃથ્વીરાજ બબ્લાવરમલને સર્વ હકીકત નિવેદન કરી. પછી માહાસુદી નોમને દીવસે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org