________________
શ્રીપાદ્ય પ્રભુના વિહાર અને નિર્વાણ
૧૦૩
ગયાં છે.' આ હકીકતના વિસ્તારથી યાગાત્મા પાખંડધારો કહેવાયે.
એ સાંભળીને લેાકેા તેના તેવા દોષથી ધર્મ ઉપર શ્રદ્ધારહિત થયા અને ખીજા સન્યાસીએએ ચેગાત્માને પોતાના સમુદાયથી દૂર કર્યો.
આવાં દુર્વચનથી નિકાચિત તીવ્રત્ર કર્મ માંધી મૃત્યુ પામીને તું કલ્લાક નામના સ્થાનમાં બકરા થયે. પૂર્વ કર્મીના દોષથી જિહ્વા કુંઠિત થઈ ગઈ. ત્યાંથી મૃત્યુ પામીને કાલ્લાક નામની મોટી અટવીમાં તું શિયાળ થયેા.
ત્યાં પણ જિહ્વા સડી જવાથી મૃત્યુ પામેને તુ સાકેત નગરમાં રાજમાન્ય મદનદાતા નામની વેશ્યાને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયા.
જ્યારે તું યુવાન થયા ત્યારે એક વખતે મદિરાયાન કરી મત્ત થઇને તુ રાજમાતા પર આક્રોશ કરવા લાગ્યું. રાજપુત્રે તને વાય, એટલે તે તેને પણ ઊંચે સ્વરે આક્રોશ કાં; તેથી તેણે તારી જિવા છેદી નાખી. પછી લજ્જા પામી, અનશન લઇને તું મૃત્યુ પામ્યા. ત્યાંથી આ ભવમાં તુ બ્રાહ્મણ થયા છે; પરંતુ અદ્યાપિ તારે પૂર્વ કર્મ ભાગવવું ચૈાડુ ખાકી છે.”
તે સાંભળી મને વરાગ્ય થયા, તેથી તત્કાળ કે!ઇ સારા ગુરૂની પાસે જઇ ને હું સંન્યાસી થયા અને ગુરૂની સેવામાં તત્પર રહ્યો. ગુરૂએ મૃત્યુ વખતે તાલુદ્ઘાતિની વિદ્યા સાથે આકાશગામિની વિદ્યા મને આપી અને આદરથી શિક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org