________________
પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી
કરડીઆમાં શુ શુ ચીજ છે તે ખધુ નિશાની સાથે જલદી
કહી બતાવે. ’
૯૮
પછી મને અજ્ઞાત હાવાથી ક્ષેાભ પામીને મેલ્યા કે: હું મંત્રીરાજ ! આ કરડીએ અમે હરણ કરેલા છે, માટે તમે યાતે જ ઉઘાડીને જીવા ’
પછી મંત્રીએ તે કરડીએ ઉઘાડીને જોયા, તેા રાજનામાંકિત આભૂષણુ જોવામાં આવ્યાં. ઘણા વખત અગાઉ ચેરાયેલાં તે આભૂષણાને સંભારીને મંત્રીએ વિચાર્યુ કે · પ્રથમ ચારાયેલું દ્રવ્ય લઈને આ બન્નેએ પૃથ્વીમાં નિધિરૂપ કરેલું હશે, માટે મન્નેને કબજે કરવાથી ખીજા ચાર લાકા પણ પકડાઈ આવશે.’ એવું ધારી મત્રોએ અધા સાથને પોતાના પુરૂષાની પાસે પા પકડી મગાળ્યા.
પછી તેણે યમદૂત જેવા રક્ષકાની પાસે તે મામા ભાણેજને ઘણું તાડન કરાવ્યું. જ્યારે ગાઢ માર પડવા લાગ્યા ત્યારે તે વિધુર થઈને બેલ્યા કે : ‘અમે આ સાથે ગયે દિવસે જ આવ્યા છીએ. જો એમ ન હેાય તે પછી તમારે વિચારીને અમેને મારી નાખવા.
સાની
પછી તે સ્થાનના પુરૂષે મદત્તને ઉદ્દેશીને કહ્યું : 6 આ પુષ તે રમા સામાં પાંચમા દિવસે મારા જોવામાં આવ્યા હતા. ' પછી મત્રીએ સાર્થ પતિને પૂછ્યું કે ‘તમે આ પુરૂષને જાણે છે ? ’ એટલે સાર્થ પતિ એલ્યે કે આવા તા ઘણા માણુ સામાં આવે છે ને જાય છે તેને કાણુ આળખી શકે? ” આ પ્રમાણે સાંભળોને મંત્રી અહુ કપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org