________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ
ટપ કરવાને બહાર ગામ ગયા હતા, તેવામાં એક દિવસ તેના મોટા પુત્રે ઘેર પત્ની સાથે કીડા કરતા સતા ત્યાંથી ચાલ્યા જતા રાજાની અવગણના કરી. તે અપરાધથી ક્રોધ પામેલા રાજાએ તેનું સર્વસ્વ લુંટી લીધું અને તેના પુત્ર, કલત્ર વગેરે સર્વ કુટુંબને કેદ કર્યું,
ધનદત્ત ઘેર આવ્યું ત્યારે રાજાને અરજ કરતાં અને પિતાની પાસેનું દ્રવ્ય દંડમાં આપતાં બાકી રહેલા કોટી દ્રવ્યને માટે તે પિતાની બેનના પુત્ર બંધુદત્તને શેધવા નીકળે છે. રાજાએ તે શરતે તેને છેડ્યો છે.”
આ પ્રમાણેની હકીક્ત સાંભળીને બંધુદને ચિંતવ્યું કે “અહે દેવે આ શું કર્યું! જેને માટે મને પૂર્ણ આશા હતી તેને પણ દેવે વ્યસન (કચ્છ) સમુદ્રમાં પાડી દીધું છે, પણ હવે જે થયું તે ખરૂં. હવે તો અહીં રહીને જ મારા માતલની રાહ જોઉં અને તેને મળી નાગપુરીએ જઈ તેનો અર્થ સત્વર સાધી આપું.” આ વિચાર કરીને તે ત્યાં જ રહ્યો.
પાંચમે દિવસે કેટલાકની સહાય લઈ સાથે સાથે ખેડ્યુત મનવાળો માતુલ ધનદત્ત ત્યાં આવ્યું અને તે જ વનમાં યક્ષમંદિરની પાસે રહેલા એક તમાલવૃક્ષ નીચે બેઠે. દરથી બરાબર ઓળખાયો નહીં, એટલે બંધુદતે તેને ઓળખવાને માટે તેની નજીક જઈને પૂછયું કેઃ “તમે કે છે? અહીં કયાંથી આવે છે? અને ક્યાં જવાના છે ? તે કહે.” ધનદત્ત બેઃ “હે સુંદર ! હું વિશાળાપુરીથી આવું છું અને અહીંથી મહાપુરી નાગપુરીએ જવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org