________________
શ્રીપાર્શ્વનાથપ્રભુના વિહાર અને નિર્વાણ
પછો મને મારવાને લઈ જતા હતા તેવામાં તારા માતાપિતા પોષધ કરી પારણાને માટે ઘેર જતાં હતાં તે ત્યાંથી નીકળ્યાં. મારો હકીકત સાંભળીને તે કૃપાળુ શેઠે મને છેડાવ્યે.
પછી કેટલાંક વસ્ત્રો અને ધન આપીને તેમણે મને વિદાય કર્યું, તેથી તું મારા ઉપકારીનો પુત્રી છે; માટે મને આજ્ઞા કર કે હું તારું શું કામ કરું? ”
પ્રિયદર્શીના ખેલો : ‘હું ભ્રાતા ! તમેએ ધાડ પાડવાથી વિયુકત થએલા મારા પતિ મધુદત્તની સાથે મને મેળવા. ’ ‘હું એ પ્રમાણે કરીશ.” એમ કહી પટ્ટીપતિ પ્રિયદર્શીનાને પેાતાને ઘેર લાવ્યેા અને પેાતાની ઈષ્ટદેવતા હાય તેમ તેને અતિ ભક્તિથી જોવા લાગ્યું. પછો અભયદાનવડે પ્રિયદર્શીનાને આશ્વાસન આપીને ચડસેન પેાતે બંધુદત્તને શેાધવા નીકળ્યે.
અહી. બંધુદત્ત પ્રિયાના વિયેાગ થવાથી ચિંતાલવનના મધ્યમાં આવી સ્વસ્થ થઈને આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે ‘ મારા વિચેગથી મારી વિશાળàાચના પ્રિયા એક દિવસ પણ જીવી શકે તેમ નથી, તેથી જરૂર તે મૃત્યુ પામી હશે; તે હુવે હું શી પ્રત્યાશાથી જીવું ? માટે મારે પણ મરણનું શરણુ છે, કેમકે તેથી મને કાંઈ વિશેષ હાનિ નથી. ’ આ પ્રમાણે વિચારીને સપ્તછંદના મોટા વૃક્ષ ઉપર ચઢી, કાંસા ખાઈ ને મૃત્યુ પામવા માટે તે તૈયાર થયે..
સપ્તઋદ વૃક્ષની પાસે આવતાં તેણે એક મેાટું સરાવર જોયુ. તેમાં પ્રિયાના વિરહથી દુ:િખત એવા એક રાજહંસ તેના જોવામાં આવ્યા. પેાતાની પેઠે તેને દુઃખો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org