________________
૯૨
પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી
વત્ ગણીને તેણે આગળ કર્યાં. સન્માર્ગના મહાપાંધ તુલ્ય ખંધુદત્ત હળવે હળવે ચાલતા અનુક્રમે અનર્થના એક ગૃહરૂપ પદ્મ નામની અટીમાં આપ્યા. સાની રક્ષા કરતાં તેણે ત્રણ દિવસે તે અટવીનું ઉલ્લઘન કરી એક સરાવરના તીર ઉપર આવી પડાવ કરાવ્યે, ત્યાં સાથે રાત્રિવાસેા રહ્યો.
તે રાત્રિના છેલ્લા પહારે ચડસેન નામના એક પલ્લીપતિએ ધાડ પાડી. પછીપતિના સુભટોએ સાથેનું સર્વસ્વ લૂંટી લઈ, પ્રિયદર્શીનાને પણ હરી લઈને પેાતાના સ્વામી ચડસેનને સોંપી. દીન મુખવાળી પ્રિયદર્શીનાને જોઈને તે ચડસેનને પણ દયા આવી; તેથી તેણે ચિંતવ્યું કે ‘શું આ દીન સ્રોને પાછી તેને ઠેકાણે પહોંચાડુ ’ એવી ચિતા કરતા તેણે આમ્રલતા નામની પ્રિયદર્શનાની દાસીને પૂછ્યું કે • આ સ્ત્રી કેાની પ્રિયા છે? અને કેાની પુત્રી છે? તે સ વૃત્તાંત જણાય. ' એટલે દાસી એલી કે: કૌશાંણીના રહેનાર જિનદત્ત શેઠની આ પુત્રી છે અને તેનું નામ પ્રિયદર્શી ના છે. ’
.
આટલું સાંભળતાં જ ચડસેનને મૂર્છા આવી, ઘેાડીવારે સંજ્ઞા મેળવીને તેણે પ્રિયદર્શનાને કહ્યું કે : “ હું બાળા! તારા પિતાએ મને પૂર્વ જીવાડચો છે, માટે તું ભય પામીશ નહીં. તું મારા વૃત્તાંત મૂળથી સાંભળ. હું ચારના રાજા તરીકે પ્રસિદ્ધ છું. એક વખત હું ચારી કરવાને માટે નીકળ્યા. પ્રદોષકાળે વસદેશના ગિરિ નામના ગામમાં ગયેા. ત્યાં ચારલેાકેાથી વીંટાઇને હું મદ્યપાન કરવા બેઠા. તેવામાં રક્ષકાએ આવીને મને પકડયો અને ત્યાંના રાજા માનલગ પાસે રજૂ કર્યાં. તેણે મને મારી નાખવાના આદેશ કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org