________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ એથી અમારે તેમની સાથે અધિક પ્રીતિ થઈ છે. અહીં પાર્શ્વપ્રભુને વાંદવાને માટે અમે ઉજજયંત (ગિરિનાર) ગિરિથી આવ્યા છીએ. આ બંધુદત્ત પણ અમારા નેહથી નિયંત્રિત થઈને અમારી સાથે આવેલ છે. ”
બેચરોનાં આવાં વચન સાંભળી અને બંધુદત્તને નજરે જોઈ જિનદત્ત શેઠે ચિતવ્યું કે “આ વર મારી પુત્રીને યોગ્ય છે.” પછી જિનદતે ખેચને આગ્રહથી શેક્યા અને બંધુદત્તને કહ્યું કે “મારી પુત્રીને પરણે.”
બંધુદતે પરણવાની અનિચ્છાને ડેળ કર્યા બાદ તે વાત સ્વીકારી. તે સમાચાર અમિતગતિએ ત્રિાંગદને પહોંચાડયા; એટલે ચિત્રાંગદ જાન લઈને ત્યાં આવ્યું. પછી જિનદત્ત બંધુદાની સાથે પિતાની પુત્રી પરણાવી. ચિત્રાંગદ પણ બંધુદત્તને શિક્ષા આપીને પિતાને સ્થાનકે ગયો.
બંધુદત્ત પ્રિયદર્શન સાથે કીડા કરતા ત્યાં જ રહ્યો. તેણે ત્યાં શ્રી પાર્શ્વનાથની રથયાત્રા કરાવી. એવી રીતે ધર્મમાં તત્પર થઈ તેણે ત્યાં ચાર વર્ષ નિર્ગમન કર્યા. કેટલોક કાળ ગયા પછી પ્રિયદર્શનાએ ગર્ભ ધારણ કર્યો. તે વખતે તેણીએ સ્વપ્નમાં મુખકમળને વિષે પ્રવેશ કરતા એક હાથીને જે. બીજે દિવસે બંધુદત્ત પોતાના સ્થાન તરફ જવાને મનોરથ પોતાની પત્નીને જણાવ્યું. તેણીએ પોતાના પિતા જિનદત્તને જણાવ્યું, એટલે શેઠે ઘણી સંપત્તિ આપીને બંધુદત્તને પ્રિયા સહિત વિદાય કર્યો.
બંધુત “હું નાગપુરીએ જઈશ.” એવી આઘોષણા કરાવી; તેથી ઘણા લેકે તેની સાથે ચાલ્યા. તેઓને બંધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org