________________
પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી
ગઈ હતી, તે વખતે કાઇ મુનિએ તેને ઉદ્દેશીને કહ્યું હતું કે • આ પ્રિયદર્શીના પુત્રને જન્મ આપીને દીક્ષા લેશે.’
6
આ વાકય મારા સાંભળવામા આવ્યું હતું. આ પ્રમાણે હકીકત સાંભળીને ચિત્રાંગદે અદત્તને ચેાગ્ય પ્રિયદર્શના તેને અપાવવાને માટે અમિતગતિ વગેરે ખેચરાને આજ્ઞા કરી; એટલે તે ખેચરી અદત્તને લઈ ને કૌશાંખીનગરીએ ગયા. ત્યાં નગરની બહાર શ્રીપાર્શ્વનાથના ચૈત્યથી વિભૂષિત એવા ઉદ્યાનમાં નિવાસ કર્યો. પછી અદત્તે ખેચરાની સાથે તે ચૈત્યમાં પ્રવેશ કર્યો. ત્યાં પાર્શ્વનાથ પ્રભુને અને મુનિઆને તેણે વંદના કરી.
પછી તેમની પાસેથી ધર્મદેશના સાંભળી. એવામાં ત્યાં સાધર્મિપ્રિય એવા જિનદત્ત શ્રેષ્ઠી આવ્યા. તે સ ખેચર સહિત ખદત્તને પ્રાર્થના કરીને પોતાને ઘેર લઈ ગયેા. પછી જિનદત્ત શેઠે બંધુદત્ત અને ખેચાના ગૌરવતાથી સ્નાન, અશનાદિવડે સત્કાર કરીને તેમના આગમનનું કારણુ યુ'. એટલે “ કામનું પ્રયાજન તેા આમની સાથે જ છે છતાં તે હેતુને ગેપવીને ( અસત્ય) કહેવું પડે તેમ છે.
S
એવે વિચાર કરીને તે ખેંચા આ પ્રમાણે એલ્યા: “ અમે તીર્થયાત્રાની ધારણા કરી રત્નપ તથી નીકળ્યા છીએ. પ્રથમ અમે ઉજ્જયંગર ગયા. ત્યાં નેમિનાથને વંદના કરી. ત્યાં આ અદ્રુત્ત શ્રેષ્ઠીએ અમને સાધર્મિક જાણીને પેાતાના અધુની જેમ ભેાજનાદિકવડે અમારી ભકિત કરી. આ અંધુદત્ત ધાર્મિક, ઉદાર તેમજ વૈરાગ્યવાન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org