________________
જૈન ચિત્ર-કલ્પલતા
Jain Education International
हाट मध्य मिघटमा कणे दिमाएं। ध्यान राजा हुवरिसधं ॥ १४१
शरात्मक लोकस्य दिनाग
TE ચિત્ર ૬૨ : દેવાની ઉત્પત્તિશય્યા (સત્તરમા સૈકા)
૧૩
1
दावहिबावकरया ॥२३॥ इज्विक उदत्रानी स्थापना श्र
ચિત્ર ૬૩ : ચક્રવર્તીનાં ચાદ રત્ના (સત્તરમેાસકા)
ચિત્ર ૧૨ દેવાની ઉત્પત્તિ-શય્યા—આ શય્યામાંથી દેવાની ઉત્પત્તિ થાય છે, અર્થાત જેમ મનુષ્યની ઉત્પત્તિ માતાની કુક્ષિમાંથી ગર્ભપણે થતી જોવાય છે તે પ્રમાણે દેવલાકમાં ઉત્પન્ન થવાની ઉત્પત્તિ શય્યા હોય છે. તેની ઉપર દેવદૂષ્ય વસ્ત્ર ઢાંકેલું હાય છે અને તે દેવદૃષ્ય વસ્ત્રની નીચેથી દેવની ઉત્પત્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org