________________
છો અધિકાર અથ છર્દિરાગ વાયુકું ચુરણ લેહુ છુહારા કવેલફલ અ ઈલાયચી ઘાલ; સીતલ નીરસુ પીજીઈ, છર્દિ ઉબાકી ટાલ.
૨૫૯ ભમરી ઘરકી માટી આન, જીરા કમલકાકડી ઘાલ; લવિંગ ઈલાયચી વાવડીંગ, અકલકરા મીરચઈ ભડંગ. ૨૬૦ મોરપંખ મેલી જલાય, પીંપર છુહારા એ સમ ભાય; ચૂરણ કીજે સહતનું મેલિ, છર્દીિ ઉબાકી તતક્ષણ રેલ. ર૬૧ અથ કફકે પ્રતિકાર:– કેસર મરચાં પીંપરી, ભારંગી અરુ જાન; માર્યો ત્રાંબે લવિંગ સંગ, એ સમ પીસહ ન. ૨૬૨ પાનનું જ ખાઈયે, પરિમિત ટંક જુ આધ; કફ ખાંસી અ શ્વાસ જવર, હાઈ કફકા હન. ૨૬૩ અથ કો ચૂર્ણ – ભારંગી પીંપર મિરચી, સુંઠિ કુડાસું પાય; પીસી પી જલ તપ્તસું, કફ ખાંસી ન રહાય. ર૬૪ આકફૂલ એર પીંપલી, અકલકરા જુ લવિંગ; મરીચ સુંઠ જવખાર કુનિ, તાંબા વાયવડીંગ. અદ્રક રસ કુનિ પાનકે, સબ ઔષધ પટ દેઈ " ટાંક આધ જવ લીજીએ, કફ ખસીકું હરેઈ. ૨૬૬ અથ ગંડમાળારોગ પ્રતિકાર:– સુઠિ ભારંગી પીસકે, તંદુલ જલસું જેગ; પીસીયાકે લેપ કરી, કરતહિ જીરા રેલ. ૨૭
૧ લવંગ વ. ૨ કંઠ લગાવહુ માસ ઈ. સ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org