________________
વૈદ્યમનોત્સવ
૨૫૧
અથ વૃંદસંગ્રહાત્ ત્રયોદશાંશ ગુગલ સર્વ વાયુ ઉપર – માલકાંગણે રાસના, આગધ સૂઠિ ગિલય, તિવી ભેખડા સેફહી, સઢિ સતાવરી હોય. અજવાનિ સમ પીસકે, સબ સમ ગુગલ પાય; અર્ધ ભાગ ગાવૃત સું, ગોલી કરહુ મિલાય. ૨૫૨ તપ્તદક મધુ દુગ્ધસું, દેય ટંક જબ ખાય, કટિગ્રહ રાંધણ યોનિ દુખ, કુબડા હનુગ્રહ વાય. નાડી જાનુ પાદક, બાહ પિષ્ટ હડ સોય; મજ સંધિ ખંડ સુનિ, એ તે રાગ નય. ૨૫૪
પધરીયા છંદ એલચી કપુર ઉસીર ઠાંની, આંવલા ચંદન તુલ્ય આંન; એ પીસી જે પીજૈ જલ મીલાય,
પિત્તકપ છિન માંહિ જાય. ૨૫૫
૨૫૩
દોહા
અથ દાઘવ્યથાકું લેપ:– બાર પલ્લવ અરુ આવરે, ચંદન છડ ફુનિ સોય; જલસું લેપતું ચરનયુગ, દાઘવ્યથા સબ જાય. ૨૫૯ પલવ બિદરી આવરે, અરીઠ ફેન સમ હોય; કરયુગ ચરન જુ લેપીયે, દાઘ મીટાવે સેય ૨૫ કંસા કથાલમાંહિ નીરસું, સો વાર વૃત ય; લેપ કરો નિજ ચરણ યુગ, દાઘવ્યથા નહિ હોય. ૨૫૮
૧ એર ઇ. ૨ પાન ૩. ૩ તંદુલ ક. ૪ વાલા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org