________________
વિદ્યમનોત્સવ
અભયાર સુઠિ પીંપરિ, જવખાર સુ મિલાય; ગોલી ગુલસું બાંધિઈ, ખંખ તતછિન જાય.
૧૭૦
૧૭૧
૧૭૨
૧૭૩
અથ ખાંસીકુ ચૂરણ:વાસા સુંઠિ પીંપરિ, ટંક એક જવખાર; ચીસ પીયે જલ તપ્તકું, ખાંસી ઠાંસી હાર. અથ ખાસ કક્કું ગોલી:– વિષ મિરચું કેડીજ સુનિ, દય તીય પંચ પરવાન; ગલી કીજે મુંગ સમ, કફ ખાંસીકી હોન. અકરસ અરુ અર્ક પય, ગેલી મુંગ સમાન; દેય ટંક દિન લીજીયે, હોય ખંખી હાન. અથ મંદાગ્નિ પ્રતિકાર:-- પીંપર મરિચર હરીતકી, સુંઠિ સુંચલ પાય; તપ્ત નરસું પીજીયે, મંદ અગ્નિ મિટ જાય. અથ મંદ અગ્નિકું ચૂર્ણ - સીંધવ અભયા પીંપરિ, ચામું ચીત્રક ઘાલ; પીસિ પી જલ તપ્તસું, મંદ અગ્નિકું ટાલ. અથ શ્રુધાકર ગુટિકા -- પીંપલ લેટ હરીતકી, ચિત્રક લેહ સમાન; પીસ પીવો જલ તપ્તસું, ભૂખ વધે બહુ જાન. ત્રિકુટા ત્રિફલા લુંણ હીંગુ, અરુ અજવાંધણ મેલી; સમગુડ ગલી કીજીયે (વે), મંદ અગ્નિકુ રેલી.
૧ હરડે અ. ૨ તિવિ .
૧૭૪
૧૭૫
૧૭૬
૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org