________________
થે અધિકાર
એ બેશરી ઈદ અથ શ્વાસ રોગ પ્રતિકાર:સુંઠી પીપરિ કાકડાસીંગી, પુકરમૂલી કચુર વિડંગી; મોથા મિરચ જલ તતસુ લેહ,
મહાસ્વાસ ખાસ નાસેહ. ૧૬૩
છંદ પડી અથ સ્વાસ કાસકુ ચૂરણ -- કંટાઈ પહકરમૂલ જાંણ, વાસા અરૂં સુંઠ કલથી આન; એ પીસ અરૂપી જે તપ્ત નીર,
ખાસ સ્વાસકી જાઈં તબહી પીર. ૧૬૪ અથ ગલી ખંખકી:– સુંઠિ બેહડા પીંપરિ, કાકડાસીંગી જાંન; ભારંગી સુષ્ક બેર છલિ, એ સમ પીસહુ આન. ૧૬૫ ગેલી કીજે નીરખું, રંક દોય પરમાન; નિશાનું મુખ મેં રાખીઈ, હાય ઉધરસકી હાંનિ. ૧૯૬ અર્થ પુનઃ ગોલી નંબકીઃવાસા સુંઠિ પીંપરિ, પીસ હું સમકરિ આન, ગોલી લીજે સહેત ચું, હાય ખંખકી હોન. ૧૬૭ સુંઠી બાંસા પીંપલી, ચવક કટાઈ પાય; પીસ પીવે જલ તપ્ત સું, ખાંસી ધાંસી મીટ જાય. ૧૬૮ સુંઠિ ધાતકી કાયફલ, મેલ હું એક સમાન; કવાથ સુ કરિ કે પીજીયે, હાય અંબકી હન. ૧૬૯
૧ પીંપરિમૂલ ક. ૨ ભાંગી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org