SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વૈમનસવ ૧ ઉડ ૧૩૪ અથ આમવાતમું ચૂરણું— સુંઠિ વિડંગ હરીતકી, દેવદારુ જ મિલાય; તપ્ત ઉદક સું પીજીયે, આમવાત ન રહાય. ૧૩૨ દારુ હલદર એરંડ કુનિ, નિવિ વિડંગ પતીસ મીરચ ઈંદ્રજવ અનિકે, લીજે સમ કરિ પીસ. તપ્ત નીરસું પીજીઇ, આમવાત ન રહાય; કૃમિકી પીડા ઉદરમેં લેવત એ વહી જાય. અથ શતાઆમવાતક કવાથ:– ગુગલ શિવા પુનર્નવા, દારુ નિશા ગિલેય ધેનુમૂત્ર શું કવાથ લે, નાશ જાકા હાય. ૧૩૫ સુંઠી પ્રીત વિષા મથા, હિંગુ કુડજ ચિત્રકે; ચૂર્ણ મુર્ણાબુના પીત, આમાતીસાર નાસને. અથ કમરેગકું ઔષધ હિતોપદેશાતઃશિવા તિવિ વિડંગ કુનિ, પીસ હું સમ કરિ ગ; તપ્ત ઉદક શું પીજીઈ, નાસે કુમિકા રાગ. ૧૩ અથ ચગશતાત્ કમિટુ ચૂરણ – ત્રિકુટા ત્રિફલા બાવચી, નીંબ ત્વચા અરુ પાય; ખદિર કુડા જુ વિડંગ કુનિ, ચૂરન કર હું મિલાય. ૧૩૮ ધેનુમૂત્ર મે પાયકે, ટાંક તીન પરવાન, સપ્ત દીવસ જે પીજીયે, હેય ઉદર કમિ હાંન. ૧૩૯ ૧ સિંધા . ૨ તિવી વચા ૩. ૩ દેય જ. ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005187
Book TitleVaidya Manotsava ane Koksar
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1946
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy