________________
૧૨૭
ત્રીજો અધિકાર અથ ભગંદર રેગકુ લેપ:-- અસ્થિ બિલાઈ અનિકે, ત્રિફલા રસ સંજોગ; તાકું ઘસિ કરિ લાઈયે, જાય ભગંદર રેગ. અથ ભગંદરકુ લેપ હિતેપદેશાતઃસિંધા સુંઠિ જી હલદ કુનિ, વડ પલવ જુ મિલેય; જાયફલ ઘસકે લાઈયે, નાસ ભગંદર હોય. ૧૨૬ અથ ગુલમરોગ પ્રતીકાર ચૂર્ણ—' સુંચલ સીંધવ સુંઢિ હીંગુ, આ જાયફલર આંન; અભયા પીંપર અજમાદા, વિડંગ ઇંદ્રજવ જાન. ઈનકે ચૂરણ કીજીયે, ધ્રુત સુ ખાય મીલાય; ગોલા શૂલ વિશુચિકા, અશ અજીરણ જાય. ૧૨૮ અથ આમોગ ચિકિત્સા સેવાકે લેપ–– સરિસવ સુંડિ સુડીજના, વિસખાપરા સુરદા કાજસુ જે લે પીજી, શૂલ વ્યથા નિવારુ. ૧૨૯
ચાવાઈ અથ પિપલાદિ ચૂરણ આમવાતમુ:-- પિંપરી પઢિ (પાઠ) કટાઈ જાન, સુંઠિ અભયા બે જીરા આન, માથા ચિતા પીંપરીમૂલ, ગજપીંપર મેલ સમતૂલ. ૧૩૦ તપ્ત નીરસું પી જે પીસ, આમ વાત વેદન નહીં દસ; ફૂલ અભૂખ કહીં ન રહાય, ખાંસી ધાંસી છિનમેં જાય. ૧૩૧
૧ પર ૩ ૨ હરૐ લુંન પુનિ ૩ ૩ સેજ ચ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org