________________
બીજો અધિકાર અક રસ અરુ પાનકે, સબ ઔષધ પુટ દેય; પંચ રતિ પરમીત કરહ, ગોલી સુ મત બધેય. યહ ચિતામણું રસ કહ્યો, કરેં નાશ સનિપાત, આમબવેશી ચૂલ કફ, હાહી વિષમજવર ઘાત. અથ કનસુંદર રસ સન્નિપાતકું – મરચ પીંપર સુંઠ વિષ, ગંધક પારદ જાંન; ટંક ટંક એ લીજીયે, કનકમૂલ ત્રય આન. મર્દન કીજે તિન દીન, રસ ભાંગરા સુ પાય; મુંજા સમ ગલી કરે, પ્રાત ઉઠી જબ ખાય. સન્નિપાત સીતાંગ કફ, હિમજ્વર વિલી જાય; મંદ અગનિ ઉનમાદ ભ્રમ, એ તે રોગ નસાય. અથ અષ્ટાદશમૂલ કવાથ સનિપાતકે – ધણિયા મેથ કિરાયતા, કડુ ઇંદ્રજવ જાન, દેવદારૂ દશ મૂલ સુંઠ, અરુ ગજપીંપર ન. કવાથ જી કરિકે પીજીયે, સન્નિપાત જવર જાય; તંદ્રા મેહર પ્રલાપ કફ, કાસ સાસ મિટ જાય. અથ સનિપાતકુ અંજન:– ત્રિફલા ત્રિકુટા હિંગુ વચ, સિંધવ કટુ મિલાય; પીલે સરિસવ સરિસ ફલ, એ ઔષધ સમભાય. ૯૦ અજાસૂત્ર સું પીસકે, કરે અંજન નયણહ, મૃગીરોગ કે ઉનમાદ ભ્રમ, સનિપાત મિટ જાય. ૪
૧ પરમીત ચનક સમાનહી . ૨ હિકવા ર. ૩ વમન ૩ ૪ અપસ્માર .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org