________________
૧૨
વિદ્યમનોત્સવ
પઘડી છંદ અથ સ્વાસ કાસ કફ વિષમજવરકું કવાથ – કડુ કરેલી મુલ જાણું, સમતુલ સુંઠ ગિલેઈ આંસુ એ કવાથ જી પીજે જલ મિલાય,
કફ સ્વાસ કાસ વરહી પલાય. ૮૦
દોહા અથ ચતુર્થ વરનું ચુર્ણ – ગુગલ ઊલુક પંખ કુનિ, શ્યામ વસ્ત્ર મધ્ય મેલિ; ધૃણિ દીજે પ્રાત: ઉઠિ, જવર ચોથાઈ રેલ.
અથ વિષમજવર શ્વાસ અવલેહી:– મેથી પીંપરી પીસિકે, મધુ સુ ચાટ હુ આંન; હિદ્દા કાસ અરુ સ્વાસજવર, પ્લીહ રેગકી હોન. ૮૨
દેહરા અથ સન્નિપાતજવર રોગચિકિત્સા આનંદભેરવ રસ – સંગરફ મરચાં પીંપરી, ચિબુ ટેકણ જુ સમાન; આદ્રક રસ ગલી કરહું, રતિ એક પરમાન. આનંદભેરવ રસ કહ્યો, સન્નિપાતવર જાય; વાત રેગ સીતાંગ કફ, મેહ શૂલ હોઈ નાસ.
દોહા અથ સન્નિપાતક ચિતામણું રસ – ગંધક પારદ પીંપરા, મરિચહી છરા દાય; પંચ લવણ ત્રય ખાર વિષ, અભ્રક સુંઠે જ સેય. ૮૫
૧ માઈ ઝ. 3 વિષ ૩. ૩ મૂછ ૫.૪ ગજકણું અ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org