________________
શ્રાવક કવિ નયનસુખ વિરચિત
વૈદ્ય મનોત્સવ
| શ્રી પાર્શ્વનાથા નમ: II अथ वैद्यकशास्त्रे भाषा विधि ॥ नयनसुख ग्रंथ लिख्यते ॥ શિવ સુત હું પ્રણમ્ સદા, રિદ્ધિ સિધ તું દે, કુમતિ વિનાશન સુમતિ કર, મંગલ મુદિત કરેઅ. ૧ અલખ અમૂરતિ અલખ ગતિ, કિનહિ ને પાયે પાર; વૈદ્યક ગ્રંથ વિચારિ કહું, દેહિ દેવી મતિ સાર. વૈદ્યક ગ્રંથ સબ મથન કરિ, રચી જ ભાષા આન, અરથ દિખાઉં પ્રગટ કરિ, ઉષદ (ઔષધ) રોગ નિદાન. ૩ મમ મતિ અલ્પજુ કહત હું, કવિ મતિ પરમ અગાધ, સુગમ ચિકિત્સા ચિત ચરીત, ક્ષમા કર હુ અપરાધ ૪ વૈદ્ય મનેત્સવ નામ ધરિ, દેખિ ગ્રંથ સુપ્રકાસ, કેસવરાજ સુત નયનસુખ, શ્રાવક કુલહિ નિવાસ. પા પહિલેં સે લક્ષણ કહે, દેખિ ગ્રંથ મધ્ય સેય, કુનિઓની અનુભાવહિ, જે મુજ મેં મતિ હોય. અથ નાડી પરીક્ષા – કર અંગુઠા મૂલ લગે, દેખે નસા આકાર; જાને સુખ દુખ જીયક, વૈદહિ કરો વિચાર. આદિ પિત્ત કુનિ મધ્ય કફ, અંત્ય પવન સુપ્રધાન, ત્રિવિધ ના લક્ષણ કર્યું, જાન હું વિદ્ય સુજાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org