SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ મુખપૃષ્ઠચિત્રમાં વ્યક્ત થતી ખૂબીઓ મધ્યમાં રંગબેરંગી ધુમાડાથી ઘેરાયેલો વ્યક્તિ વિવિધ પ્રકારના કષાયોથી પ્રેરાઈને શુભાશુભ કર્મોના બંધથી ઘેરાયેલો સાધક. ડાબે હાથે ઉપર પગથિયાં ચઢતો, સડસડાટ ઉપર તરફ ગતિ કરતો પ્રભાવશાળી વ્યક્તિ. 11 ગુણશ્રેણિ પર સરળતાથી આરૂઢ થઈ, કોઈ પણ જાતના સંકટ વિના ભૌતિક અનુકૂળતાઓ ભોગવતા ભોગવતા ઝડપથી સિદ્ધિગતિ તરફ આગળ વધતો પુણ્યાનુબંધી પુણ્યકર્મવાળો સાધક, જે વર્તમાનમાં સુખી અને પરંપરાએ પણ સુખી. જમણે હાથે ઉપર ખાડા-ટેકરાવાળા માર્ગથી ઉપર તરફ ગતિ કરતો વ્યક્તિ. કંટકોથી પથરાયેલો અર્થાત્ ભૌતિક પ્રતિકૂળતાયુક્ત કપરા માર્ગમાં પરિશ્રમ કરી મોક્ષમાં જવા ઊર્ધ્વગતિ કરતો પુણ્યાનુબંધીપાપકર્મવાળો સાધક. જે વર્તમાનમાં દુ:ખી પરંતુ અંતે સુખી. જમણે હાથે નીચે લપસીને નીચે પટકાતો વ્યક્તિ ભૌતિક અનુકૂળતાયુક્ત લપસણા માર્ગે જતો હોવા છતાં જેનો માર્ગ કાંટાળો છે, જેની અંતે અધોગતિ નિશ્ચિત છે તેવો પાપાનુબંધીપુણ્યકર્મવાળો સાધક. જે વર્તમાનમાં સુખી પરંતુ અંતે દુઃખી. ડાબે હાથે નીચે ઊંધે માથે પટકાતો નીચે તરફ ગતિ કરતો વ્યક્તિ. ભૌતિક પ્રતિકૂળતાઓ વચ્ચે અથડાતો-કૂટાતો, અધો# ગમનના જ માર્ગે જતો પાપાનુબંધીપાપકર્મવાળો સાધક. જે વર્તમાનમાં દુઃખી અને અંતે પણ દુ:ખી. વ્યક્તિઓમાં રંગોળી પૂરવણી પરિણામોની તારતમ્યને સૂચવતા રંગોની સાધકોમાં પૂરવણી, પ્રકાશક : Serving Jin Shasan 5, જૈનમરચન - 380 007, 124090 gyanmandirikobatirth.org મુદ્રક: સૂર્યા ઓફસેટ આંબલીગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૩૮૦૦૫૮. ફોન : (079) 3732112 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy