________________
પરમ પૂજ્ય ષડ્રદર્શનવિ પ્રવચનિકપ્રભાવક સ્વ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી મહારાજાનો જ્ઞાનવૈભવ
વ્યાકરણ.
સાહિત્ય : રસગંગાધર અને સાહિત્યદર્પણ.
: સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન બૃહવ્યાસ પર્વત. નબન્યાય : સિદ્ધાંતલક્ષણથી માંડીને બાધાંતન્યાય પર્વત. પ્રાચીનન્યાય : ખંડખાદ્ય આદિ મૂર્ધન્ય ગ્રંથો. જૈનન્યાય : સન્મતિતર્ક, ન્યાયખંડખાદ્ય, સ્યાદ્વાદકલ્પલતા, અનેકાંતજયપતાકા,
તત્ત્વાર્થસૂત્ર આદિ ઉચ્ચ કોટિના ગ્રંથો. પદર્શન બૌદ્ધ, સાંખ્ય, વેદાંત આદિ દર્શનોના તે તે આકર ગ્રંથો. આગમ : દશવૈકાલિક, પ્રજ્ઞાપના સૂત્ર, આવશ્યકનિયુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય,
અનુયોગદ્વાર આદિ અનેક નિર્યુક્તિ, ભાગ, ચૂર્ણિ આદિ અવગાહન
પૂર્વક. યોગ-અધ્યાત્મ : યોગવિંશિકા, યોગદૃષ્ટિસમુચ્ચય, યોગબિંદુ, યોગશતક, યોગસાર,
યોગશાસ્ત્ર, અધ્યાત્મસાર, અધ્યાત્મઉપનિષત, અધ્યાત્મમતપરીક્ષા આદિ અનેક ગ્રંથો. : ધર્મસંગ્રહ, ધર્મબિંદુ, શ્રાદ્ધવિધિપ્રકરણ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, આચારપ્રદીપ
આદિ વિવિધ ગ્રંથો. કર્મશાસ્ત્ર : પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ આદિ આધારશિલારૂપ ગ્રંથો. અન્યદર્શન : ઉપનિષદુ, ભગવદ્ગીતા, પાતંજલ યોગસૂત્ર (વ્યાસભાષ્ય), બ્રહ્મસૂત્ર યોગગ્રંથ (શાંકરભાષ્ય) આદિ. આયુર્વેદ સુશ્રુતસંહિતા, ચરકસંહિતા, આર્યભિષક, ભાવપ્રકાશ આદિ ગ્રંથો. પ્રાચીનખગોળ :સૂર્યસિદ્ધાંત, સિદ્ધાંતશિરોમણિ આદિ ગ્રંથો. નીતિશાસ્ત્ર, : કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, શુક્રનીતિ, વિદુરનીતિ, પંચતંત્ર, સમાજશાસ્ત્ર, વ્યાસ મહાભારત આદિ. અને અર્થશાસ્ત્ર
આચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org