________________
સાધુ સાધવી.
આ રીતે આલોચના-દુષ્કૃતગહેં–શરીર કે અધિકરણ સિરાવવા વગેરે કરાવ્યા બાદ સંઘ અને સર્વ જીવ ખામણા કરવા, (૨) ૦ ખામણ (ક્ષમાપના) કરાવવી:साहूण साहूणीण थ, सावय सावीण चउविहो संघो जौं मणवयकाएहि, साइओ त पि खामेभि
(સવ)સાધુઓની,-સાધ્વીઓની, શ્રાવક-શ્રાવિકાઓની, એમ ચતુર્વિધ શ્રી સંઘની મન-વચન કે કાયા વડે જે જે આશાતનાઓ કરી હોય તે ()ને હું નમાવું છું.
વાય રાણા.............કપિ
આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધમિકે, કુલ અને ગણ એ સર્વ પ્રત્યે મેં જે-જે કષાયો કર્યા હોય કે કરાવ્યા હોય તેને ત્રિવિધ (મન-વચન-કાયાથી) ખમાવું છું.
વળી-શ્રમણ જેમાં મુખ્ય છે તે ભાગ્યવાન શ્રી સંઘને બે હાથથી મસ્તકે અંજલિ કરીને સહુની હું ક્ષમા માંગુ છું અને હું પણ ક્ષમા કરું છું.
ભાવપૂર્વક મારા ચિત્તને ધર્મમાં સ્થિર કરીને જગતના સવે જીવે (જીવ માત્રની) પાસે ક્ષમા માંગુ છું અને હું પણ ક્ષમા કરું છું.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org