________________
અંતિમ આરાધના વિધિ
हा दु कय हा दुट्ठु कारिअं अतो अतो डज्झइ हियय
अणुमयपि हा दुट्ट पच्छाणु तावेण '
હા હા ! મે જે દુષ્ટ વર્તન કર્યુ હા ! બીજા દ્વારા જે મે` દુષ્ટ કરાવ્યું, હા ! મે જે દૃષ્ટ કાર્યને અનુમેાઇન આપ્યું તે પાપ પશ્ચાતાપથી મારા હૃદયને અંતરમાં (વચ્ચે વચ્ચે) ખાળે છે. (મને તેને પશ્ચાતાપ થાય છે.)
ज' च सरीर सुद्ध कुडुब उवगरण रुव विन्नाण जीवोवधाय जयण' संजाय तपि निंदामि
પ
મારા જે—જે શરીર, ધન, કુટુંબ, ઉપકરણ, રૂપ, વિજ્ઞાન-છવાની હિંસા વગેરે કરાવનારાં થયા તે સર્વને પણ હું નિંદુ છું,
गहिऊण य मुक्काइ, जम्ममरणेसु जाइ देहाइ पावेसु पसत्थाइ, वोसिरिआइ मए ताइ
ભૂતકાળના અનંતા જન્મ-મરણેાનાં જે જે શરીરને ગ્રહણ કરીને મે છેડી દીધાં, તે પાપમાં પ્રશસ્ત (એવા) સવ શરીરાને હુ. વેસિરાવું છું. (હવે તે શરીર કે અધિકરણ સાથે મારે કાઇ સંબંધ નથી.)
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org