________________
અંતિમ આરાધના વિધિ શ્રાવક-શ્રાવિકા માટે અંતિમ સાધનાવિધિ
શ્રાવક-શ્રાવિકાને લાંબા સમયની બિમારી હોય કે અન્ય કોઈ કારણોસર અતિ ગલાન થઈ ગયા હોય ત્યારે અંતિમ સાધના કરાવવાની વિધિ પણ સમાચારીમાં જણાવી છે.
(૧) પૂજ્ય ગુરુ મહારાજની ઘેર પધરામણી કરાવીચોગ્ય આસને બિરાજમાન કરાવે.
(૨) શક્તિ અનુસાર જ્ઞાન પૂજન, ગુરુ પૂજન કરે –વંદન કરે. (૩) ગુરુ ભગવંતને આ પ્રમાણે વિનંતી કરે.
હે ભગવન્! મારે આ અવસરે શું કરવા ગ્ય છે? કૃપા કરીને ફરમાવે.”
એકાંતે ઉપકારની ભાવનાથી ભરેલા સંત પુરુષે અંતઃ સમયની આરાધના કરવાનું ફરમાવે છે–
[નોંધ :- સાધુ-સાવીને માટે ઉપર જે વિધિ દર્શાવી છે તે રીતે જ શ્રાવક શ્રાવિકાને વિધિ કરાવવાનું સમાચારમાં જણાવેલ છે.)
માત્ર બે કેરફારે ધ્યાનમાં રાખવા. (૧) કરેમિ ભંતે ઉચરાવવુ નહી. (૨) પાંચ મહાવ્રતને બદલે બાર મહાવ્રતમાંના
શક્ય વ્રત-નિયમે આપવા.]
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org