SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ ત્રિવિધ વેગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરથાર ધારણ પોષણ તારણે રે, નવરસ મુગતાહાર. મન૧૬ કારણ રૂપી પ્રભુ ભજે રે, ગયે ન કાજ અકાજ; કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ રાજ. મન. ૧૭ ૨૩ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન રાગ સારંગ—રસીઓની દેશી. ધ્રુવ પદ રામી હે સ્વામી માહરા, નિકામી ગુણ રાય; સુગ્યાની. નિજ ગુણ કામી હા પામી તું ધણી, ધ્રુવ આરામી હે થાય. સુવ ધ્રુવ૧ સર્વવ્યાપી કહે સર્વ જાણુગપણે, પર પરિણમન સ્વરૂપ, સુવ પરરૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિરૂપ. સુવ ધ્રુવ. ૨ ય અનેકે હો જ્ઞાન અનેકતા, જલ ભાજન રવિ જેમ સુત્ર દ્રવ્ય એકપણે ગુણ એકતા, નિજપદ રમતા હો પ્રેમ. સુધ્રુવ૩ પર ક્ષેત્રે ગત રેયને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાનસુ અસ્તિપણું નિજાક્ષેત્રે તમે કહ્યું, નિર્મલતા ગુણમાન. સુર યુવ૦ ૪ 3ય વિનાશ હાય જ્ઞાન વિનિધરૂ, કાલ પ્રમાણે જે થાય; સુત્ર સ્વકાલે કહી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય. સુવ ધ્રુવ. ૫ પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા ચિર ઠાણુ; સુત્ર આત્મચતુષ્કમયી પરચાં નહીં, તો કિમ સહુને રે જાણુ. સુવ ધ્રુવ દ અગુરુ લઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખત; સુઇ સાધારણ ગુણની સામ્યતા, દર્પણ જલ દષ્ટાંત. સુ. શ્રુવ૭ શ્રી પારસજિન પારસ રસ સમે, પણ ઈહાં પારસ નાંહિ; સુ પૂરણ રસીઓ હે નિજ ગુણ પરસમાં, આનંદઘન મુજ સહિ. સુગ્ધ૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy